________________
ભૂલ '
ત્રણ રત્ન છે. સંસારમાં સ્વભાવથી સ્થિર એવી કઈ વસ્તુ નથી. ચારે ગતિમાં ભટકનાર છવદ્રવ્યની વિવિધ અવસ્થામાં પરિણમવારૂપ જે ક્રિયા છે, તેનું નામ જ સંસાર. [પ્ર.૨,૨૪-૮] કર્મ બંધન આ લોક સર્વ તરફ સૂક્ષ્મ તેમજ
સ્થૂલ તથા આત્માને કર્મરૂપે ગ્રહણ કરવા ગ્ય (“આત્મપ્રાગ્ય) કે ન એગ્ય એવા જડ ભૌતિક દ્રવ્યના નાના મોટા કંધેથી અત્યંત ગાઢે ભરેલો છે. તેમાંથી કર્મરૂપે પરિણામ પામી શકે તેવા સ્કંધે સંસારી જેનાં (રાગદ્વેષાદિ અશુદ્ધ) પરિણામેનું નિમિત્ત પામી, કર્મ રૂપે પરિણામ પામે છે અને જીવ સાથે બંધાય છે. કર્મ બંધાવાથી જીવને જુદી જુદી ગતિ પ્રાપ્ત થાય છે. ગતિ પામેલા જીવને દેહ પ્રાપ્ત થાય છે; દેહથી ઈતિ, ઈકિયેથી વિષયગ્રહણ, અને વિષયગ્રહણથી રાગ કે દ્વેષ થાય છે. આ પ્રમાણે સંસારરૂ૫ ચકરાવામાં મલિન જીવને અશુદ્ધ ભાવ થાય છે. [૫.૧૨૮-૯] જીવને પ્રાપ્ત થતા ઔદારિક, વૈક્રિયિક, તૈજસ, આહારક અને કાશ્મણ એ બધા દેહ જડ
૧. બહાર દેખાતું સ્થૂલ શરીર તે દારિક, ખાધેલા આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર તે તેજ સ; જીવે બાંધેલો કમ સમૂહ તે કામણ શરીર; નાનું મેટું વગેરે થઈ શકે તેવું વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થયેલું શરીર તે વૈક્રિય (તે શરીર દેવ વગેરેને જમસિદ્ધ પણ હોઈ શકે); ચૌદ પૂર્વગ્રં છે જાણનાર મુનિથી જ (કાંઈ શંકા પડતાં અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે જવા માટે) રચી શકાતું શરીર તે
આહા૨ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org