________________
ત્રણ રત્ના
પરમાત્માનું ધ્યાન કરે છે, તે મેાહરૂપી દુષ્ટ ગ્રંથિને ભેદી નાખે છે. શ્રમણ અનેલા પણ જો મેાહની ગ્રંથિ છેદી નાખી, રાગદ્વેષ દૂર કરી, સુખદુઃખમાં સમાન બુદ્ધિવાળા થાય છે, તે। અક્ષયસુખ પામે છે. મેાહમલ દૂર કરી, વિષયેામાં વિરત થઈ, મનને નિરાધ કરી, જે પેાતાના ચૈતન્ય સ્વરૂપમાં સમવસ્થિત થાય છે, તે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારે। અને છે. [પ્ર.૨,૯૦,૧૦૬] જેમને પદાર્થોનું સમ્યજ્ઞાન છે, જેએએ અંતરંગ અને બહિરંગ પરિગ્રહ તજ્યેા છે, તથા જેએ વિષયામાં આસક્ત નથી, તે શુદ્ધ ભાવાવાળા કહેવાય. જે શુદ્ધ છે, તે જ સાચે શ્રમણ છે. તેને જ દર્શન છે, તેને જ જ્ઞાન છે, તેને જ નિર્વાણુ છે, અને તે જ સિદ્ધ છે. તેને નમસ્કાર. ગૃહસ્થ હૈ। કે મુનિ, જે આ ઉપદેશ સમજે છે, તે થાડા જ વખતમાં ‘ પ્રવચનસાર ’એટલે કે સિદ્ધાંતનું રહસ્ય પ્રાપ્ત કરે છે. [પ્ર.૨,૭૪-૫]
પરંતુ
૬૯
પારમા િક શુદ્ધ ભાવારૂપે પરિણમેલા આત્માને સુખ સૌથી અધિક, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું, ઇંદ્રિયાના વિષયાથી અતીત, પરમ સુખ
ઉપમારહિત, અનંત અને નિરવચ્છિન્ન એવું પ્રાપ્ત થાય છે. જે મુનિ વાદિ નવ પદાર્થી નિરૂપણ કરતાં શાસ્ત્રવચનો સારી રીતે જાણે
તથા તેમનું છે, ૧ જે
૧. ‘જાણીને, તેમાં શ્રદ્ધા કરીને તે પ્રમાણે આચરણવાળે થાય છે.'— ટીકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org