________________
આત્મા
જ્યારે પિતાના તેમજ અન્યના પ્રાણને પીડા કરે છે, ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે બંધાય છે. કર્મો વડે મલિન થયેલો આત્મા જ્યાં સુધી દેહાદિ વિષયોમાં મમત્વ તજ નથી, ત્યાં સુધી ફરી ફરી બીજા પ્રાણે ધારણ કર્યા કરે છે. પરંતુ, જે જીવ ઈદ્રિય, ક્રોધાદિવિકાર, તથા અસંયમાદિને છતી, પિતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન કરે છે, તે કર્મો વડે બંધાતો નથી; એટલે તેને પ્રાણે કેમ કરીને અનુસરે ? [પ્ર.૨,૫૩-૯]
સાર
શાસ્ત્રજ્ઞાનને જે શ્રમણ ભમતાને તજતો નથી, તેમજ
દેહાદિ દ્રવ્યમાં અહં–મમ–પણું ભૂલતો
નથી, તે ઉન્માર્ગે જાય છે. પરંતુ, “ બીજાનો નથી, બીજાં મારાં નથી; હું એક જ્ઞાનસ્વરૂપ છું,' એવું જે ધ્યાન કરે છે, તે આત્મારૂપ બને છે. હું મારા આત્માને શુદ્ધ, ધ્રુવ, જ્ઞાનસ્વરૂપ, દર્શનરૂપ, અતીન્દ્રિય, મહાપુરુષાર્થરૂપ, અચલ અને અનાલંબ માનું છું. દેહ, અન્ય દ્રવ્યો, સુખદુઃખ, કે શત્રુઓ અને મિત્રો જીવને કાયમનાં નથી; કેવલે પિતાનો જ્ઞાન-દર્શન-સ્વરૂપ આત્મા ધ્રુવ છે. એવું જાણું, જે ગૃહસ્થ કે મુનિ વિશુદ્ધ ચિત્તવાળા બની
૧. પ્રાણા એ આત્માના સ્વરૂપભૂત નથી, પરંતુ શરીરી અવસ્થામાં જીવને તે અવશ્ય હોય છે. તેથી પ્રાણ જીવનાં લિંગચિહ્ન કહેવાય છે. વૈશેષિકે આત્માનાં લિંગ આ પ્રમાણે ગણાવે છે :
પ્રાણાવાવ-નિમિષોમેષ–ળીવન-મન-તીન્દ્રિયાન્તર–વિIST: યુસુલેરછા--પ્રયત્નાવ્યાત્મનો ઝિક્ષનિ [વૈ.ફૂ. ૩, ૨-૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org