________________
ત્રણ રને દેષ પામી શુભિત થાય છે, અને કર્મબંધન પામે છે. જીવ મોહરહિત થઈ આત્માનું તત્ત્વ બરાબર સમજી, રાગદ્વેષ તજે છે, ત્યારે શુદ્ધ આત્માને પામે છે. બધા અહં તો એ જ ભાગે કર્મનો ક્ષય કરી, તથા અન્ય જીવોને પણ એ જ ઉપદેશ કરી, મુક્ત થયા છે. તેમને નમસ્કાર હજો. [પ્ર.૧,૭૮-૮૨]
હું અશુભપગરહિત થઈ, તથા શુભપયેગી પણ ન બની, અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ રહી, જ્ઞાનાત્મક આત્માનું ધ્યાન કરું છું. હું દેહ નથી, મન નથી, વાણું નથી, કે તેમના કારણરૂપ પુદ્ગલ દ્રવ્ય નથી. હું કર્તા નથી, કારયિતા નથી, અને કરનારાઓને અનુમંતા પણ નથી. દેહ, મન, અને વાણી જડ ભૌતિક દ્રવ્યાત્મક છે; અને ભૌતિક દ્રવ્ય પણ અંતે પરમાણુઓને પિંડ છે. હું જડ ભૌતિક દ્રવ્યમય નથી; એટલું જ નહિ, પણ મેં તેના પરમાણુઓને પિંડરૂ૫ કર્યા પણ નથી. તેથી હું દેહ નથી કે તે દેહને કર્તા પણ નથી. [પ્ર.૨,૬૩-૭૦]
પૃથ્વી વગેરે જે સ્થાવર તેમજ જંગમ છવકાય છે, તે શુદ્ધ ચૈતન્યસ્વભાવી જીવથી ભિન્ન છે; અને જીવ પણ તેમનાથી ભિન્ન છે. જે જીવ પોતાના મૂળ સ્વભાવને ન જાણું, જીવ અને ભૌતિક દ્રવ્યને જુદાં જાણતો નથી, તે મેહપૂર્વક “હું આ શરીરાદિ છું, આ શરીરાદિ મારાં છે, એવા અધ્યવસાય કરે છે. એ પ્રમાણે મેહાદિ કર્મોથી બંધાયેલો જીવ પ્રાણે વડે બદ્ધ થાય છે; અને કર્મફલ ભગવતો અન્ય કર્મોથી બંધાય છે. મેહ અને દ્વેષથી છવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org