________________
૪
ત્રણ રત્ના
બધાં
૧
પરિતાપ આપવા, તથા બીજાનું ભૂ ુ ખેલવું એ પાપકર્મનાં દ્વાર છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ - એ ચાર સંજ્ઞાએ, કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ લેસ્યાઓ, ઇંદ્રિયવશતા, આત અને રૌદ્રધ્યાન,ર દુષ્ટ ભાવેામાં જ્ઞાનને પ્રયેાજવું, અને મેહ એ અધાં પાપકમનાં દ્વાર છે. [૫.૧૩૯-૪૦]
વાસ્તવિક રીતે જોવા જઈ એ તેા શુભ કે અશુભ ભાવાનાં પિરણામમાં તફાવત નથી. દેવાને પણ સ્વભાવસિદ્ધ સુખ નથી; તેથી દેહવેદનાથી પીડાઈ તેએ રમ્ય વિષયેામાં રમે છે. નર, નારકી, પશુ અને દેવ — એમ ચારે ગતિમાં દેહથી થતું દુ:ખ છે જ. સુખી જેવા દેખાતા દેવેન્દ્રો
૧. ઉત્તરાધ્યયન અ૦૩૪માં જણાવ્યા પ્રમાણે : હિંસાદિ ઉત્કટ દોષપ્રવૃત્તિઓમાં મચી રહેતા અજિતેન્દ્રિય માણસ કૃષ્ણ લેશ્વા પામે છે; ઈર્ષ્યા, તપના અભાવ, વિષયલ પટતા, અવિદ્યા અને માયાવાળા ઇંદ્રિયસુખાભિલાષી લેાકા નીલલેશ્વા પામે છે; વાંકુ ખેલનારા, વાંકુ આચરનારા, શઠ, અસરલ, અને કપટી માણસ કાપાત લેશ્વા પામે છે. લેશ્યા એટલે કર્મીના સાન્નિધ્યથી આત્મામાં તેા વૃત્તિઓને ફેરફાર. તે ફેરફાર ઉત્પન્ન કરનાર વિશિષ્ટ દ્રવ્ય પણ લૈશ્યા કહેવાય છે. કેટલાક તે દ્રવ્યને ફપ્રવાહથી ભિન્ન નથી માનતા; કેટલાક તેને સ્વતંત્ર ન્ય માને છે. વિશેષ માટે જીએ આ માળાનું અતિંમ ઉપદેશ’ પુસ્તક પા. ૨૩૮, કિં૦ ૧.
*
૨. અપ્રિય વસ્તુના વિયાગ માટે, પ્રિય વસ્તુ મેળવવા માટે જે સતત ચિંતા તે આઘ્યાન; અને હિંસા, અસત્ય, ચારી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા તે રૌદ્રધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org