________________
આત્મા ત્યારે નિર્વાણુસુખ પામે છે; શુભ ભાવરૂપે પરિણમે છે, ત્યારે સ્વર્ગસુખ પામે છે; અને અશુભભાવરૂપે પરિણમે છે, ત્યારે હીન મનુષ્ય, નારકી કે પશુ ઇત્યાદિરૂપ બની, હજારે દુઃખોથી હંમેશાં પીડાતો લાંબો વખત ભટક્યા કરે છે. [પ્ર.૧,૮-૧૨]
જીવના શુભ જે આત્મા દેવતા, યતિ અને ગુરુની ભાવ
પૂજામાં તથા દાન, ઉત્તમ શીલ અને
ઉપવાસાદિમાં રક્ત છે, તે આત્મા શુભ ભાવાળો (પુણ્યશાળી) ગણાય. જે જીવને રાગ શુભ છે, જેનો ભાવ અનુકંપાયુક્ત છે; તથા જેના ચિત્તમાં કલુષતા નથી, તે જીવ પુણ્યશાળી છે. અહં તે, સિદ્ધો અને સાધુઓમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ, અને ગુરુઓનું અનુસરણ એ બધા શુભ રાગ કહેવાય. ભૂખ્યા, તરસ્યા કે દુઃખીને જોઈને દુઃખ પામવું તથા દયાપૂર્વક તેને મદદ કરવી તે અનુકંપા કહેવાય. ક્રોધ, માન, માયા કે લેભ ચિત્તને અભિભૂત કરી જીવને ક્ષુબ્ધ કરી મૂકે, તે કલુષતા કહેવાય. શુભ ભાવાળો જીવ પશુ, મનુષ્ય કે દેવ બની, તેટલો સમય વિવિધ ઍન્દ્રિયિક સુખ પામે છે. [૫.૧૩૫-૮]
ભાવે
જીવના અશુભ જે મનુષ્ય વિષયકષામાં ડૂબી ગયે
હોય છે, દુષ્ટ શાસ્ત્ર, દુષ્ટ ચિંતા
અને દુષ્ટ ગેષ્ટિવાળે છે, જે ઉઝ છે તથા ઉન્માર્ગગામી છે, તેને ચેતના વ્યાપાર, અશુભ છે. [પ્ર.૨,૬૬] પ્રમાદબહુલ વર્તન, કલુષતા, વિષયામાં લોલુપતા, બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org