________________
ત્રણ રને અને પાછા (ફળ દઈને) છૂટા પડી જાય છે. જીવ રોગયુક્ત થાય છે ત્યારે કર્મ બાંધે છે; અને રાગરહિત થાય છે ત્યારે મુક્ત થાય છે; આ ટૂંકમાં જીવોના બંધનું સ્વરૂપ છે. જીવના અશુદ્ધ પરિણામથી બંધ થાય છે. તે પરિણામ રાગ, દ્વેષ અને મેયુક્ત હોય છે. તેમાંથી મેહ અને દ્વેષ અશુભ છે; રાગ શુભ તેમજ અશુભ બંને પ્રકાર હોય છે. અન્ય તરફ શુભ પરિણામ પામવાથી પુણ્ય થાય છે; અને અશુભથી પાપ થાય છે. અન્ય દ્રવ્ય તરફ કાંઈ પરિણામ ન થાય, તે તે દુઃખના ક્ષયનું કારણ થાય છે. [પ્ર.૨,૭૫-૮૯] જીવનું ર્તાપણું ફોન્મુખ થયેલા કર્મને અનુભવ
જીવ જે પરિણામ પ્રાપ્ત કરે છે, તે પરિણામને તે કર્તા કહેવાય છે. કર્મ વિના જીવને ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયભાવ, કે ક્ષયપસમભાવ હેઈ જ
૧. મૂળમાં “ઉદય અવસ્થાને પામેલા” એમ છે. ૨. તેને “ભાવકર્મ' કહે છે. જુઓ પાન ૬૧ નોંધ ૨.
૩. ઉદય એ એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે કર્મના ફલાનુભવથી ઉત્પન્ન થાય છે. ઉપશમ એ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે સત્તાગત કર્મનો ઉદય તદ્દન રાઈ જતાં ઉત્પન થાય છે; ક્ષચ એ આમાની એવી પરમ વિશુદ્ધિ છે, જે કર્મનો સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ક્ષયોપશમ એ એવા પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પેદા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org