________________
૧૦
ત્રણ રત્ન
'
જીવા એ પ્રકારના છે - સ’સારી અને મુક્ત. અને પ્રકારના જીવા અન’ત છે. તેએ ચેતનાત્મક છે; અને · ઉપયાગ ' એટલે કે એધવ્યાપારરૂપ પરિણામવાળા છે. સંસારી જીવા સદેહ છે; અને મુક્ત જીવે! અદેહ છે. (સંસારમાં) જે કાઈ ખલ, ઇંદ્રિય, આયુષ અને ઉચ્છ્વાસ એ ચાર પ્રાણા વડે જીવે છે, જીવશે અને જીવતે! હતા, તે જીવ છે. જેમનું પ્રાણધારણપણું (એટલે કે, દેહધારણપણું ) સર્વથા ટળી ગયું છે, તેવા દેહથી મુક્ત થયેલા જીવા સિદ્ધ કહેવાય છે. તેમનું વાણીથી વર્ણન કરવું શક્ય નથી. [૫.૧૦૯,૩૦,૩૫]
૬. જીવ
જીવ અસંખ્ય પ્રદેશયુક્ત હાય છે; અને સમગ્ર લેકને પણ વ્યાપીને રહે છે; પરતુ કેટલાક તેવા વિસ્તાર નથી પામી શકતા. પદ્મરાગ મણિને દૂધમાં નાખ્યા હાય તે। દૂધના પરિમાણ પ્રમાણે તેને પ્રકાશ થાય છે; તેમ જીવાત્મા દેહમાં રહ્યો તે દેહ જેટલા પ્રમાણમાં પ્રકાશક થાય છે. એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તે ને તે જ જીવ છે, તેમ સત્ર સંસાર અવસ્થામાં પણ તે તે તે જ જીવ છે. તે પેાતાના શરીરથી અભિન્ન જેવા દેખાય છે; પણ તે અને એક નથી; માત્ર પેાતાના અશુદ્ અધ્યવસાયને કારણે કરજથી મલિન બની, તે પેાતાને દેહથી અભિન્ન માની
વર્તે છે. [૫.૩૧-૪]
ચેતનાગુણ અને ચેતનાવ્યાપાર
Jain Education International
જીવને ચેતનાગુણ ત્રણ પ્રકારને છે.
(૧) સ્થાવર – કાય
જેવા કેટલાક
વેા કર્મનું ફળ જ અનુભવે છે;
For Private & Personal Use Only
www.jainelibrary.org