________________
આત્મા
જીવકાચના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને છ પ્રકાર ત્રસ–એમ છવકા છ પ્રકારના છે.
ત્રસકાય છવયુક્ત છે તે તો સહેજે સમજાય તેવું છે. પરંતુ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય પણ છવયુક્ત છે. તેમના અવાન્તર ભેદ અનેક છે. તે શરીરે તે તે જીવોને માત્ર સ્પર્શેન્દ્રિ દ્વારા મેહબહુલ સ્પર્શરૂપી ભેગ આપે છે. (અર્થાત તે જીવની ચેતના માત્ર કર્મફલ અનુભવનારી છે.) તેમાં અનલ
૧. રસ -- એટલે ત્રાસ પામી બચવા માટે હલનચલન કરી શકે તેવા – જગમ.
૨. તેમના તથા ત્રસ જીના અવાતર ભેદના સવિસ્તર વર્ણન માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૨૫૯, ટિ. ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org