________________
દ્રવ્ય-વિચાર
૫૩
હોવાપણું — તેમજ કદી ગુણેા વચ્ચેને સંબંધ વ, રસ, ગ ંધ
અને
સાથે જ હેાવાપણું ~~~ પૃથક્ ન જુદા ન દેખાવાપણું. દ્રવ્ય અને એ રીતને છે. પરમાણુમાં જે સ્પર્શી કહેવામાં આવે છે, તે પરમાણુદ્રવ્યથી અન્ય નથી; છતાં વ્યવહારમાં તેમને જુદા કહી શકાય છે; તે જ પ્રમાણે દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે, પરંતુ ખેલવામાં જુદાં કહી શકાય છે; સ્વભાવથી જુદાં નથી. [૫.૪૩-૫૨]
આત્માના ગુણે! અનત છે તથા અમૂર્ત છે. તે અનંત ગુણા દ્વારા તેવા વિવિધ પરિણામે પામે છે. [૫.૩૧] (સંસારી અવસ્થામાં) જીવ ચેતનાયુક્ત છે, ખેાધવ્યાપારવિશિષ્ટ છે; પ્રભુ કરવાન કરવાને સમર્થ ) છે; કર્તા છે; ભાક્તા છે; પેાતાના દેહ જેટલા પ્રમાણવાળેા • છે; વસ્તુતાએ અમૂર્ત અને કબદ્ધાવસ્થામાં મૂર્ત છે. [૫.૨૭] ઇંદ્રિયા જીવ નથી; છ પ્રકારના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ – એ ) કાયા પણ જીવ નથી; પરંતુ ઇંદ્રિયે। અને કાયામાં જે જ્ઞાન ( ચૈતન્યભાવ ) છે, તે જીવ છે. જીવ બધું જાણે છે; દેખે છે; સુખ ઇચ્છે છે; દુ:ખથી ડરે છે; હિત કે અહિત આચરે છે; અને તેનું ફળ ભાગવે છે. આ તથા એવા બીજા અનેક પર્યાયેા વડે
જીવને જાણીને, જ્ઞાનથી અન્ય એવાં (સ્પર્શી, રસાદિ ) ચિહ્નો વડે અવ તત્ત્વ પારખવું. આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ અને અધમ ~ એ તત્ત્વામાં જીવના ગુણે। નથી. તેએ અચેતન કહેવાય છે; જીવ ચેતન છે. સુખદુઃખનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org