________________
પ્રાસ્તાવિક મંગળાચરણ ધ્રુવ અને અનુપમ મોક્ષગતિને પામેલા
સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને, તેમના વર્ણવ્યા મુજબ હું આ આત્મશાસ્ત્ર રચું છું. [૧]
કામગ સંબંધી વાતો તે બધાને ઘણી વાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે, તથા અનુભવમાં આવી છે; પરંતુ, રાગાદિરહિત શુદ્ધ આત્મસ્વરૂપની કથા દુર્લભ રહી છે. તે સ્વરૂ૫, મારી પાસે જે કાંઈ જ્ઞાનવૈભવ છે, તદનુસાર હું તમને કહી સંભળાવું છું. [સ.૪-૫] શાસ્ત્રજ્ઞાનની જ્યાં સુધી પદાર્થોને નિશ્ચય નથી
હતો, ત્યાં સુધી પુરુષ (વ્યવસાયાત્મક
બની ) એકાગ્ર થઈને શ્રેય પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ, અર્થોને નિશ્ચય શાસ્ત્ર વિના થઈ
૧. મૂળઃ “સમયમામૃત'. “સમય” (સભ્ય સચઃ વધો ચહ્ય) એટલે આત્મા. “પ્રાભૂત એટલે અમુક વિષયને લગતું પ્રકરણ, પરિચ્છેદ.
આવશ્યકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org