________________
કેન્યેાનું વિવિધ વર્ગી કરણ
દ્રષ્ય-વિચાર
૩૯
દ્રવ્યેાના એ પ્રકાર અજીવ. જીવદ્રવ્ય મેધવ્યાપારમય છે. પુદ્ગલ વગેરે
છે ઃ જીવ અને ચેતન છે અને
[પ્ર.૨,૩૫]
બાકીનાં અજીવદ્રવ્ય અચેતન છે.
દ્રવ્યાના મૂર્ત અને અમૂર્ત એવા પણ મે વિભાગ પાડી શકાય. જે ચિહ્નોથી બ્યા જાણી શકાય, તે તેમના ગુણા કહેવાય. દ્રવ્ય મૂત હોય કે અમૂત હાય, તે પ્રમાણે તે પણ મૂર્ત કે અમૂત હોય છે. ઇંદ્રિયગ્રાહ્ય ગુણા મૂ કહેવાય; અને તે પુદ્ગલના જ હોય છે. પરમાણુથી માંડીને પૃથ્વી સુધીના પુદ્ગલદ્રવ્યમાં રૂપ, રસ, ગધ અને સ્પ એ ચાર ગુણ હાય છે. શબ્દ એ પુદ્ગલને પરિણામ છે, ગુણુ નથી.૧ [પ્ર.૨,૩૮-૪૦]
૧: ગુણ તેા તેને કહેવાય, કે જે રૂપે દ્રવ્ય હમેશ પ્રતીત થતું હાય; પણ શબ્દ તે! જ્યારે એ પુદ્ગલ-ધા અથડાય છે, ત્યારે પ્રગટ થાય છે; માટે તે પુદ્ગલનું પિરણામ છે, ગુણ નહીં. અન્ય દના શબ્દને આકાશદ્રવ્યના ગુણ માને છે. પરંતુ તેની સામે દલીલ એ છે કે, જે એ ચીજમાં પરસ્પર મેટા વિરાધ હાય, તે ગુણ-ગુણી હાઈ ન શકે. આકાશ રૂપ, રસ, ગંધ અને સ્પર્શી વિનાનું અમૂર્ત છે; પરંતુ શબ્દ તેા છાતી, કઠ ઇ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢાલ, ઝાલર વગેરેને કંપાવે છે, માટે ભૂ છે. વળી તે કાનને બહેરા કરી શકે છે, ફેકાયા પછી અથડાઈ પાછે આવે છે, તડકાની પેઠે જ્યાં ત્યાં જઈ શકે છે, ગ્રૂપની પેઠે પહેાળા થઈ રાકે છે, પાંદડાંની પેડે વાયુ વડે લઈ જવાય છે, તથા બીન ભારે અવાજથી દૈખાઈ શકે છે ઇ; તેથી શબ્દને આકાશના 'ગુણ ન જ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org