________________
દ્રવ્ય-વિચાર
પ્રદેશવાળાં છે. કાલદ્રવ્ય અણુરૂપ હાવાથી ( તથા તેનાં પરમાણુ પુદ્ગલ પરમાણુએની પેઠે એકબીજા સાથે ભળી શકતાં નહાવાથી તેને અનેક પ્રદેશે। નથી હાતા. એ એક જ પ્રદેશવાળું છે, જેને પ્રદેશેા ન હેાય, કે એક પ્રદેશ પણ ન હેાય, તેને શૂન્ય, અસ્તિત્વરહિત, અવસ્તુભૂત જાણવું. [પ્ર.૨,૪૩-૫,૪૮,૫૨]
છ દ્રવ્યમાંથી પુદ્ગલ અને જીવનાં ઉત્પાદ, સ્થિતિ અને ભગરૂપ પરિણામે તેમના ભેગા મળવાથી કે જુદા પડવાથી થાય છે. [પ્ર.૨.૩૭] ખીજા શબ્દમાં, જીવ અને પુદ્ગલ એ એ દ્રવ્ય સક્રિય છે; બાકીનાં નહિ.ર જીવની ક્રિયામાં નિમિત્ત પુદ્ગલ છે; અને પુદ્ગલની ક્રિયામાં નિમિત્ત કાલ છે. [૫.૯૮]
૧. તેમાં એટલું વિશેષ સમજવાનું કે, આકાશ અનંતપ્રદેશ છે; જીવ, ધર્મ અને અધમ અસખ્યપ્રદેશી છે; પુદ્ગલ દ્રવ્ય પરમાણુરૂપે એકપ્રદેશ છે, પરંતુ તેનામાં મિલનશક્તિ હાવાથી અને પ્રદેશાત્મક થઈ શકે છે.
૨. ખાકીનાં બધાં ‘ભાવશીલ’ છે, ક્રિયાનું લક્ષણ હલનચલન છે; ભાવનું લક્ષણ પરિણમન માત્ર છે. પરિણમનરૂપ ભાવથી તેા બધાં જ દ્રવ્ય ઉત્પાદન્યય-ધ્રૌવ્ય યુક્ત છે, પરંતુ જીવ અને પુદ્ગલ ક્રિયાવાન પણ છે અને ભાવવાન પણ છે. ૩. જ્યાં સુધી કર્મારૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે જીવને સબંધ છે, ત્યાં સુધી જ તે મૂ જેવા બની બધી ક્રિયા કરે છે; કર્મોના સબંધ ત્યાગી તે નિષ્ક્રિય થઈ શકે છે. કાલદ્રવ્ય પુદ્ગલની ક્રિયામાં નિમિત્ત કેવી રીતે છે, તે માટે જીએ પા. ૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org