________________
ત્રણૢ રસ્તે
અમૃત દ્રવ્યેાના ગુણ આકાશદ્રવ્ય ગુણ અવગાહ તે — છે; ધર્મ દ્રવ્યને। ગુણ ગતિહેતુત્વ – ગતિમાન દ્રવ્યને ગતિમાં નિમિત્તરૂપ થવું તે —— છે; અધદ્રવ્યના ગુણ સ્થિતિકારણતા સ્થિતિમાન દ્રવ્યની સ્થિતિમાં નિમિત્તરૂપ થવું તે — છે; કાલદ્રવ્યના ગુણ્ વના — પેાતાની મેળે વતા પદાર્થીને વવામાં સહાયરૂપ થવું તે છે. આત્માને ગુણ ઉપયેાગ એટલે કે એધરૂપ વ્યાપાર — ચેતના —— છે.
[પ્ર.૨,૪૧-૨]
૦
――
સંક્ષેપમાં
-
આ પ્રમાણે છે : અન્ય બ્યાને જગા આપવી
આકાશદ્રવ્ય લાક—અલેાકમાં રહેલું છે; ધર્મ અને અધમ લેાકમાં વ્યાપીને રહેલાં છે; જીવ અને પુદ્ગલને આધારે કાલવ્ય પણ લેાકમાં રહેલું છે.ર આકાશના પ્રદેશની પેઠે ધર્મ, અધર્મ અને જીવના પણ પ્રદેશ જાણવા. પરમાણુને પ્રદેશ નથી, કારણ કે, તેના ઉપરથી આકાશાદિના પ્રદેશ નક્કી કરાય છે. પરમાણુથી વ્યાપ્ત આકાશને પ્રદેશ કહે છે. તે પ્રદેશ અન્ય સ દ્રવ્યાનાં અણુએને અવકાશ આપી શકે છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યે અસખ્ય
જ
Jain Education International
૧. અથવા, પેાતપેાતાના પર્ચાયાની ઉત્પત્તિમાં પ્રવત માન દ્રવ્યોને નિમિત્તરૂપ થવું તે ‘વના'.
૫. ૪૪.
"
૨. કાલદ્રવ્ય જીવ અને પુદ્ગલને કારણ એ છે કે, કાલદ્રવ્યનાં સમય વગેરે પુદ્ગલનાં પરિણામેાથી જ પ્રગટ થાય છે.
સ્વયમેવ જીએ આગળ
આધારે 'રહેલું કહેવાતું પરિણામે જીવ અને જીએ આગળ પા. ૪૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org