________________
ત્રણ રત્ન (પરિણામે) પ્રાપ્ત કરે છે. [૫૯] પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિનાને પર્યાય ન હોય. દ્રવ્ય ગુણાત્મક છે; અને તેનાં પરિણામે એ તેના પર્યાય છે. [પ્ર.૨,૧] દ્રવ્ય વિનાના ગુણ ન હોય અને ગુણ વિનાનું દ્રવ્ય ન હોય. [પ.૧ર-૩] ટૂંકમાં, જે ગુણયુક્ત છે, તથા પર્યાયવાળું છે, તથા પિતાને સ્વભાવને પરિત્યાગ કર્યા વિના ઉત્પત્તિ, વિનાશ અને ધૃવત્વયુક્ત છે, તે દ્રવ્ય કહેવાય. પિતાના ગુણ અને પર્યાયે તથા ઉત્પત્તિ, વિનાશ અને ધૃવત્વ સાથે
અસ્તિત્વ એ જ દ્રવ્યની સત્તા અથવા સ્વભાવ છે. [પ્ર.૨,૩-૪]
ગુણ અને પર્યાય અહીં એ પણ સમજવાનું છે કે,
દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં અરસપરસ અન્યત્વ છે, પણ પૃથફત્વ નથી. વસ્તુઓ વચ્ચેનો ભેદ વીર ભગવાને બે પ્રકારના જણાવ્યું છેપૃથત્વરૂપી, અને અન્યત્વરૂપી. પૃથફત્વ એટલે જુદા પ્રદેશવાળા હેવું તે; અને “તે રૂ૫” ન હોવું તે અન્યત્વ. જેમકે, દૂધ અને તેની ધોળાશ વચ્ચે અન્યત્વ છે; પૃથફત્વ નથી. પરંતુ દંડ અને દંડી વચ્ચે પૃથફત્વ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે તેવું પૃથફત્વ નથી. [પ્ર.૨,૧૪,૧૬] દ્રવ્ય વિના ગુણ કે પર્યાય નથી હતા. દ્રવ્ય જે જે પ ધારણ કરે છે, તે રૂપે તે પિતે જ ઉત્પન્ન થાય છે. જેમકે, સોનું જ કુંડળ થાય છે, કડું થાય છે, કે વીંટી થાય છે. પર્યાની અપેક્ષાએ જોઈએ, તો નવા નવા પર્યાયે ઉત્પન્ન થાય છે, જે પહેલાં નહોતા; પરંતુ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ, તો તે પિતે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org