________________
ઉપેદ્ઘાત
જરા
""
થાય.
‘જીવના' કહેશે. જો કે, એ બાબતમાં કુંદકુંદાચા આગળ ગયા છે. તે તે ચેખ્ખુ કહે છે કે, એ બધા વિભાવા ‘મારું સ્વરૂપ નથી'; રાગ એ તે જડક છે; તેને પરિણામે આ રાગભાવ પેદા થાય છે. પરંતુ તે કાંઈ મારા ભાવ નથી. હું તે। એક ચેતનસ્વરૂપ છું. વાસ્તવિક રીતે જ આત્મા કર્મ અને કળાનેા કર્તા હાય, તે! આત્માને કદી મેાક્ષ જ ન [સ,૩૨૧ ૪૦] તેમના ગ્રંથામાં સાધકને વારવાર જે એક સલાહ અને એક મુખ્ય માર્ગ બતાવવામાં આવ્યેા છે, તે આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન, અને તેમાં સ્થિતિ છે, તે વાંચતાં ઘણી વાર આપણને વેદાંતનાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન યાદ આવ્યા કરે છે. એમ કહ્યા વિના નથી ચાલતું કે, કુંદકુંદાચાય જૈન સિદ્ધાંતમાં ગર્ભિત રહેલી સ્થિતિને પ્રગટ કરે છે અથવા સંપૂર્ણ કરે છે. જીવાત્માનું મૂળ સ્વરૂપ નિત્ય શુદ્ઘ-મુદ્દ–મુક્ત સ્વીકારા, એટલે પછી વચમાં દેખાતા બંધનને અવિવેક – ભ્રમ જ કહેવા રહ્યો.
કુંદકુંદાચાયના ગ્રંથામાં જે વિશેષ વસ્તુ છે, તે એ જ છે. બાકી બીજું બધું સૈદ્ધાંતિક નિરૂપણુ તથા પરિભાષા વગેરે બીજા જૈન સિદ્ધાંતપ્રથાથી ખાસ ભિન્ન નથી. એટલું જ નહિ, પણ આ માળામાં જ શ્વેતાંબરેાના આગમ ગ્રંથામાંથી અનુવાદિત થયેલા ગ્રંથાથી પરિચિત વાચકને એ બાબતમાં કશું નવું કે વિશેષ નહિ દેખાય. તેમાં જૈન ભિક્ષુના ધર્માં અને ચર્ચાનું પણ જે વિવરણ છે, તે પણ બીજા શ્વેતાંબર ગ્રંથા જેવું જ છે. એટલે એ બધી બાબતે વિષે ખાસ ઉલ્લેખ કરવાની જરૂર નથી.
Jain Education International
२७
For Private & Personal Use Only
www.jainelibrary.org