________________
२८
ત્રણ રને ખાસ જરૂર તે કુંદકુંદાચાર્યની એક આચાર્ય તરીકેની અને એક સંતપુરુષ તરીકેની મહત્તા વાચકના મન ઉપર ઠસાવવાની છે. પછીને દિગંબર સાહિત્યમાં તેમને માટે જે માન અને ભક્તિભાવથી ઉલ્લેખ થયેલા છે, તે જેણે જોયા હોય, તેને જ તેને ખ્યાલ આવે. દૂર દક્ષિણમાં લાંબા વખતથી મૂળ સંધથી છૂટા પડેલા સંધને જે આચાર્યો જ્ઞાન અને દર્શન આપ્યાં, તથા ચારિત્ર્યનો માર્ગ સુલભ કરી આપ્યો, તે આચાર્ય માટે તે સંધના લોકો તે કવિ વૃન્દાવનદાસજીના શબ્દોમાં એમ જ કહે કે,
विशुद्ध बुद्धि वृद्धिदा प्रसिद्ध ऋद्धि सिद्धिदा । हुए न, हैं न होहिंगे मुनिंद कुंदकुंदसे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org