________________
ઉપેક્ષાત
૧૫
આગમન પછી મૈસુરની આસપાસ જનાએ પોતાને પગ જમાવ્યા હતા; અને એ સૈકાં બાદ તે વધુ દક્ષિણ સુધી પહેાંચ્યા હાવા જોઈ એ. જૈનધર્મના પ્રચાર આમજનતામાં કરવા હાય, તે તેમની ભાષામાં તેમજ તેમને ગળે ઊતરે તે રીતે તેને રજૂ કરવા જોઈ એ. અને જૈન આચાર્યોની એ રીત જ હતી કે, તેએ જ્યાં જાય ત્યાંની સ્થાનિક ભાષામાં જ પેાતાના સિદ્ધાંતા ઉપદેશે. તેથી તેઓએ દ્રવિડ દેશમાં પેાતાના ધર્મના પ્રચાર કરવા તામિલ ભાષા ખેડી હેાય તા તેમાં અસંભવિત જેવું કશું નથી. કુરલની અંદર જે આય લેાકેાના વિચારે અને સંસ્કૃતિની છાપ દેખાય છે, તેને
ખુલાસે પણ એ રીતે કરી શકાય છે; કારણ કે, જના તુરતમાં જ ઉત્તર હિંદુસ્તાન એટલે કે મગધમાંથી આવેલા હતા. મગધના જમાને મગધમાં પ્રચલિત રાજનીતિ અને રાજકારણના પરિચય હાય જ; અને તેમણે પેાતાના ગ્રંથામાં મગધના રાજકીય સિદ્ધાંતેને સામેલ કર્યાં હાય એમ બનવાજોગ છે; અને તેથી જ કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને કુરલ વચ્ચે ઘણી બાબતામાં મળતાપણું જોવામાં આવે છે.
આટલી લાંબી ચર્ચા પછી આપણે કુંદકુંદાચાય ના કાનિર્ણયની બાબતમાં એટલું નક્કી કરી શક્યા કે, પટ્ટાવલીઓની પ્રાચીન પરપરા તેમને ઈ. સ. પૂર્વેના પહેલા સૈકાની અધવચ કે ઈ. સ. ના પહેલા સૈકાની અધવચ મૂકે છે. મરકરનાં તામ્રપટા ઉપરથી તેમને સમય મેડામાં મેડા ત્રીજા સૈકાની અધવચ સિદ્ધ થાય છે. અને જો તે અને કુરલ ગ્રંથના લેખક એલાચાય એક જ વ્યક્તિ
હાય, તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org