SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષાત ૧૫ આગમન પછી મૈસુરની આસપાસ જનાએ પોતાને પગ જમાવ્યા હતા; અને એ સૈકાં બાદ તે વધુ દક્ષિણ સુધી પહેાંચ્યા હાવા જોઈ એ. જૈનધર્મના પ્રચાર આમજનતામાં કરવા હાય, તે તેમની ભાષામાં તેમજ તેમને ગળે ઊતરે તે રીતે તેને રજૂ કરવા જોઈ એ. અને જૈન આચાર્યોની એ રીત જ હતી કે, તેએ જ્યાં જાય ત્યાંની સ્થાનિક ભાષામાં જ પેાતાના સિદ્ધાંતા ઉપદેશે. તેથી તેઓએ દ્રવિડ દેશમાં પેાતાના ધર્મના પ્રચાર કરવા તામિલ ભાષા ખેડી હેાય તા તેમાં અસંભવિત જેવું કશું નથી. કુરલની અંદર જે આય લેાકેાના વિચારે અને સંસ્કૃતિની છાપ દેખાય છે, તેને ખુલાસે પણ એ રીતે કરી શકાય છે; કારણ કે, જના તુરતમાં જ ઉત્તર હિંદુસ્તાન એટલે કે મગધમાંથી આવેલા હતા. મગધના જમાને મગધમાં પ્રચલિત રાજનીતિ અને રાજકારણના પરિચય હાય જ; અને તેમણે પેાતાના ગ્રંથામાં મગધના રાજકીય સિદ્ધાંતેને સામેલ કર્યાં હાય એમ બનવાજોગ છે; અને તેથી જ કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને કુરલ વચ્ચે ઘણી બાબતામાં મળતાપણું જોવામાં આવે છે. આટલી લાંબી ચર્ચા પછી આપણે કુંદકુંદાચાય ના કાનિર્ણયની બાબતમાં એટલું નક્કી કરી શક્યા કે, પટ્ટાવલીઓની પ્રાચીન પરપરા તેમને ઈ. સ. પૂર્વેના પહેલા સૈકાની અધવચ કે ઈ. સ. ના પહેલા સૈકાની અધવચ મૂકે છે. મરકરનાં તામ્રપટા ઉપરથી તેમને સમય મેડામાં મેડા ત્રીજા સૈકાની અધવચ સિદ્ધ થાય છે. અને જો તે અને કુરલ ગ્રંથના લેખક એલાચાય એક જ વ્યક્તિ હાય, તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy