________________
ઉપેક્ષાત
૧૭
(પ્રાભૃત) એટલે પ્રકરણ. જે કાઈ પાહુડા અત્યારે ઉપલબ્ધ છે, તે ઉપરથી જણાય છે કે, તે ગ્રંથા જુદા જુદા વિષયેા ઉપર નાનાં નાનાં પ્રકરણા જેવા હશે. કુંદકુંદાચાર્યના વખતમાં દક્ષિણના જૈનસંધને જ્યારે પોતાના આચારવિચાર માટે શાસ્ત્રગ્રંથૈાની જરૂર ઊભી થઈ હશે, ત્યારે કુંદકુંદાચાય જેવાને, પોતે ગુરુપરપરાથી જે કાંઈ સાંભળ્યું કે મેળવ્યું હશે, તેને ગ્રથબદ્ધ કરી આપવાની જરૂર પડી હશે. જો કે અત્યારે તે તે ૮૪ પાહુડામાંથી બધાંનાં નામ પણ મળતાં નથી. આશમાંથી આ ‘ભક્તિ ’ની
અને બાકીનીના તે કૂકરાએ જ મળે છે. આચાય, ૫'ચપરમેષ્ઠી
૨. દશ ( ત્તિ) ભક્તિ
પ્રત મળે છે. અંતિમ પ્રાકૃત તેમાં તીર્થંકર, સિદ્ધ, અનગાર, વગેરેની સ્તુતિ છે. તેમાં જે ગદ્ય ફકરાઓ છે.. તે શ્વેતાંબરાના આગમગ્રંથા પ્રતિક્રમણુસૂત્ર'
અને
6
આવશ્યક-સૂત્ર ’તથા પચસુત્ત 'ને મળતા આવે છે. તેથી, એ ભક્તિમાંના મોટા ભાગ દિગંબર—શ્વેતાંબર ભાગલાએ પડતા પહેલાંને! હાવા જોઈ એ; અને દિગંબરે। તેમજ શ્વેતાંબર અનેએ સ્વતંત્ર રીતે તેને સર્યાં હાવા જોઈ એ. એમ બનવું શક્ય છે કે, પરંપરાથી આવેલા ગદ્ય ભાગેાની સમજૂતી કે વિવરણ આપવા કુંદકુંદાચાયે પદ્ય ભાગા લખ્યા કે એકત્રિત કર્યાં હોય.
૩. આઠ પાહુડી
"
Jain Education International
દન, ચારિત્ર, સૂત્ર, ખેાધ, ભાવ, મેાક્ષ, લિંગ અને શીલ એ આઠ
આખતા ઉપર તે સ્વતંત્ર પદ્મગ્રંથ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org