________________
ત્રણ રત્ના
૨. પંડિત પ્રેમી ‘જ્ઞાનપ્રમેાધ' નામના ગ્રંથને આધારે આ પ્રમાણે દતકથા ટાંકે છે: માલવામાં બારાપુર નગરમાં કુમુદચંદ્ર નામને રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ કુમુદચંદ્રિકા હતું. તેના રાજ્યમાં કુ દોષી નામને વેપારી પેાતાની કુંદલતા નામની સ્ત્રી સાથે રહેતા હતા. તેના પુત્રનું નામ કુંદકુંદ હતું. એક દિવસ જિનચંદ્ર નામના આચાર્યના ઉપદેશ ૧૧ વર્ષના કુંદકુંદના સાંભળવામાં આવતાં, તેના ઉપર એટલી બધી અસર થઈ કે, તે તેમને શિષ્ય થઈ, તેમની સાથે રહેવા લાગ્યા. ઘેાડા જ સમયમાં કુંદકુંદ જિનચંદ્રના ખીજા શિષ્યાથી આગળ તરી આવ્યા અને ૩૩ મે વર્ષે તે તેને આચાર્ય પદવી મળી. ધ્યાનાદિમાં શ્રીકુંદકુંદાચાર્યે એટલી પ્રગતિ સાધી હતી કે, એક વખત કાંઈ શંકા પડતાં તેમણે વિદેહક્ષેત્રમાં આવેલા શ્રીમંધરસ્વામીનું એટલી ઉત્કટતાથી ચિંતન કર્યું કે, શ્રીધરસ્વામી સભામાં એઠા હેાવા છતાં, અધવચ ખેલી ઊઠયા કે, ‘ સદ્ધર્મવૃદ્ધિસ્તુ ।’ સભાના લેાકેાને સમજ ન પડી કે, સ્વામીએ અધવચ આ વાક્ય શાના જવાબમાં કહ્યું. એટલે સ્વામીએ સભાજનેને કુંદકુંદાચાય વિષે વાત કરી. પછી, એ ચારણુ સંતે કે જેઓ પૂજન્મમાં કુંદકુંદાચા ના મિત્રા હતા, તે
નામના સંસ્કૃત ગ્રંથનું કાનડીમાં ભાષાંતર કર્યું" છે, એમ પેાતાના અનુવાદમાં જણાવ્યું છે. પરંતુ તેના ઉપરથી શક સ. ૧૭૩૯ માં થયેલા મરાઠી ભાષાંતરમાં આ કથા નથી. વિશેષનામેાની જોડણી વગેરે ઉપરથી એમ લાગે છે કે, પ્રા. ચક્રવતી પાસે કાઈ તામિલ ભાષાના ગ્રંથ હાવા જોઈએ.
૧. જૈન હિતૈષી,' પુ॰ ૧૦, પા. ૩૬૯ ૪:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org