________________
૧૫
श्री
अमदावाद सारंगपूर ज्योतिष पाठशाला. જેશી વૃંદાવન માણેકલાલ.
- તમારા બનાવેલા તારા રંગ ગ્રંથની અપણ પત્રિકા સ્વીકારતાં તથા તે ગ્રંથનું અવલોકન કરતાં મને અતિ આનંદ થાય છે. કારણકે આ ગ્રંથ પ્રાચીન તાજિક ગ્રંથના આધારથી બનાવી વર્ષફળ સબંધી ગણિત અને ફળાદેશથી પરિપૂર્ણ છે. તેમજ આ ગ્રંથ શુદ્ધ ગુજરાતી ટીકા તથા સ્પષ્ટ ઉદાહરણ સહિત હોવાથી જ્યોતિષ વિદ્યાનુરાગિને, વિદ્યાર્થીએને તથા અન્ય સંગ્રહસ્થાને ઘણો જ ઉપયોગી છે એમ જણાતાં અમોએ અમારી જ્યોતિષ પાકશાળામાં અભ્યાસ અર્થે મંજુર કર્યો છે તેનું આ પ્રમાણપત્ર લખી આપ્યું છે. તારીખ ૫-૧૨-૧ર લીક શુભેચ્છક જોશી દલસુખરામ હીરાભાઈના આશીર્વાદ અમદાવાદ તિપાઠશાળાના અિધ્યાપક.
I શ્રીમદ્રગાનને નથતિ છે ર. રા. જ્યોતિષી વૃંદાવન માણેકલાલ. અમદાવાદ.
વિતમે “તાજિકસાનસંગ્રહ” નામનો ગ્રંથ તાજિકના ઘણા ગ્રંથોનું અવલોકન કરી યોગ્ય ક્રમ પ્રમાણે જરૂરીયાત વિષયો દાખલ કરી બનાવેલ છે, અને તે મેં સઘળો ગ્રંથ જોયેલો છે તે ઉપરથી વિચાર કરતાં જ્યોતિષીઓને ઉપયોગી થઈ પડે તેવું છે. પરમાત્મા તમને આવી રીતના કાર્યોમાં સાનુકુળ રહે તેવી તેના તરફ મારી પ્રાર્થના છે. તા. ર૯-૧૨-૧૯૧૨ લી. જ્યોતિવિભૂષણ મૂળશંકર રવિશંકર તિવી.
અમદાવાદ તા. ૫ માહે આગષ્ટ સને ૧૯૧૫. રા. રા. જ્યોતિર્વિદ્ વૃંદાવન માણેકલાલ. અમદાવાદ,
વિશેષ આપને બનાવેલે જ્યોતિષનો “તાજિકસારસંગ્રહ” નામનો ગ્રંથ મને મળ્યો છે. આ ગ્રંથ વાંચી જતાં વર્ષફળ સંબંધી ગણિત અને ફળાદેશથી તે પરિપૂર્ણ છે. આ ગ્રંથનો સંગ્રહ કરવાથી વર્ષફળ સંબંધી બીજા કોઈ પણ ગ્રંથની આવશ્યક્તા રહેતી નથી. કારણકે આ ગ્રંથ વર્ષફળ સંબંધી
ઘણું ગ્રંથનું અવલેકન કરી બનાવેલ હોય તેમ જણાય છે. તેમજ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com