Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
२१
સ્વાભાવિક છે, એટલે તે માટે એક ખાસ ગ્રંથાલય તૈયાર કરવામાં આવ્યું જેના ગ્રંથોની સંખ્યા વધતી વધતી આજે લગભગ ૮૨૦૦ સુધી પહોંચી છે. ૭. આ કાર્ય માટે મુદ્રિત પુસ્તકો ઉપરાંત હસ્તલિખિત પોથીઓ જોવાની આવશ્યકતા લાગતાં નીચેના જ્ઞાનભંડારોની મુલાકાત લેવામાં આવી હતી :
(૧) શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર-વડોદરા.
(જેમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજીનો શાસ્ત્રસંગ્રહ સામેલ છે.)
(૨) પ્રાચ્ય વિદ્યામંદિર-વડોદરા.
(૩) ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-પૂના. (૪) શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર-અમદાવાદ. (૫) ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૬) જૈનાનંદ પુસ્તકાલય-સૂરત. (૭) શ્રી જૈન સાહિત્યમંદિર-પાલીતાણા. (૮) શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. (૯) અભય જૈન જ્ઞાન-પુસ્તકાલય-બિકાનેર. (૧૦) શ્રી જિનભદ્ર જૈન જ્ઞાનભંડાર-જેસલમે૨.
ત્યારબાદ આ ત્રીજી આવૃત્તિ માટે નીચે પ્રમાણેના જ્ઞાનભંડારોની પણ મુલાકાત લેવામાં આવી હતી(૧૧) લા. ૬. પ્રાચ્ય વિદ્યામંદિર-અમદાવાદ. (૧૨) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડા૨-પાટણ. (૧૩) લીંબડી જૈન જ્ઞાનભંડાર-લીંબડી. (૧૪) દેવસાના પાડાનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૧૫) પગથિયાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૧૬) જૈન પાઠશાળાનો જ્ઞાનભંડાર-જામનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org