________________
Aી 3 જંગલના ઉંદરની કથા
મહા પુરુષોને પ્રભાવ અગણ્ય હોય છે, કારણ કે શ્રી ધર્મનાથ જિનેશ્વરે સંસાર સાગરમાંથી ઉંદરને તાર્યો.
એક વખત ગણધર ભગવંતે ધર્મનાથ જિનેશ્વરને પૂછ્યું કે હે ભગવંત! આ મેટી મહાવિશાળ પદામાં પહેલું કેણ સિધિપદને પામશે. ભગવતે કહ્યું- હે દેવાનુપ્રિય આ જે મલીન દેહવાગે પૂર્વજન્મના સ્મરણવાળો વૈરાગ્યવાસિત, શાંતિથી આવતો, મારા દર્શનથી ખુશ થયેલે હર્ષના આંસુથી ભરાયેલી આંખોવાળો, ઉંચા કરેલા કર્ણયુગલવાળો, રોમાંચથી ભરેલા દેહવાગે આ જંગલી ઉંદર તારી પાસે આવે છે, તે આપણું સર્વમાં પણ પહેલે જ પાપકર્મથી મુક્ત થઈ અક્ષય સુખવાળા પીડા રહિત એવા સિધિપદને પામશે, એ પ્રમાણે ભગવંતે કહ્યું, ત્યારે બધા દેવેન્દ્ર-અસુરેન્દ્ર અને નરેન્દ્રની દષ્ટિ જંગલી ઉંદર ઉપર પડી. ભક્તિના સમુદાયથી ભરેલ તે ઉંદરે ભગવંતની પાદપીઠને આશ્રય કર્યો અને તે ભૂમિ ઉપર મસ્તક સ્થાપન કરી કાંઈપણ પિતાની ભાષામાં બોલવા લાગ્યું. તે વખતે ઈન્ડે કહ્યું હે ભગવંત! મને મેટું કૂતૂહલ લાગે છે કે આ અધમ, તુછ નીતિવાળે, વનમાં રહેનારે આ વનને ઉંદર આપણા સર્વેમાં પહેલે જ મેક્ષને પામશે. તેમજ થેડા કર્મવાળા તેને આવી જાતિ કેમ મળી? ભગવતે