________________ 14 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા છે. ભવ્યને મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અધુવ છે. (i) આયુષ્ય :- આયુષ્યના જઘન્ય પ્રદેશઉદય, અજઘન્ય પ્રદેશઉદય, ઉત્કૃષ્ટ પ્રદેશઉદય અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય નિયતકાળ માટે થતા હોવાથી તે સાદિ અને અધ્રુવ છે. મૂળપ્રવૃતિઓમાં પ્રદેશઉદયના સાદ્યાદિ ભાંગા : પ્રદેશઉદયના ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય |અજઘન્ય ઉત્કૃષ્ટ |અનુત્કૃષ્ટ કુલ પ્રદેશઉદયપ્રદેશઉદયપ્રદેશઉદયપ્રદેશઉદય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર, અંતરાય = 6 મોહનીય 1 2 આયુષ્ય || 16 | 30 | 16 | 24 | 86 | ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા :(1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, તૈજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર 2, અસ્થિર 2, અંતરાય પ = 47 :- ક્ષપિતકર્માશ દેવ ઉત્કૃષ્ટ સંક્લેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ઉત્કૃષ્ટ પ્રદેશોની ઉદ્વર્તન કરે છે. પછી બંધને અંતે કાળ કરી એકેન્દ્રિયમાં આવે છે. તેને પ્રથમ સમયે આ 47 પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ક્ષપિતકર્માશ દેવ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકાના ચરમ સમયે તેમનો જધન્ય પ્રદેશઉદય કરે છે. આ 47 પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય 1 સમય