________________ 110 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે પરથી આવે ત્યારે તે 19 ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. કુલ 4 + 15 = 19 ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો છે. તે આ પ્રમાણે - ૨૭નું, ૨૮નું, ૩૧નું, ૩રનું, ૪પનું, ૪૬નું, ૪૭નું, ૪૮નું, ૪૯નું, ૫૦નું, ૫૧નું, પરનું, પ૩નું, પ૪નું, પપનું, પદનું, પ૭નું, પ૮નું, પ૯નું. અલ્પતર ઉદીરણાસ્થાનક-૨૨ - ૧લા ગુણઠાણા કે ૪થા ગુણઠાણાના ઉદીરણાસ્થાનક પરથી કેવળીના ઉદીરણાસ્થાનક પર ન જવાય. તેથી ૩૨નું અલ્પતર ઉદીરણાસ્થાનક હોતું નથી. પ૯ના ઉદીરણાસ્થાનકની ઉપરનું કોઈ ઉદીરણાસ્થાનક નથી. તેથી પ૯નું અલ્પતર ઉદીરણાસ્થાનક હોતું નથી. આમ ૩રના અને પ૯ના - આ બે ઉદીરણાસ્થાનકો અલ્પતર ઉદીરણાસ્થાનક નથી. શેષ 22 ઉદીરણાસ્થાનકો પર જયારે વધુ પ્રકૃતિવાળા ઉદીરણાસ્થાનક પરથી આવે ત્યારે તે 22 અલ્પતર ઉદીરણાસ્થાનકો છે. કુલ અલ્પતર ઉદીરણાસ્થાનકો 7 + 15 = 22 છે. તે આ પ્રમાણે - ૫૮નું, પ૭નું, પ૬નું, પપનું, પ૪નું, પ૩નું, પરનું, ૫૧નું, ૫૦નું, ૪૯નું, ૪૮નું, ૪૭નું, ૪૬નું, 45, ૪૪નું, ૩૧નું, ૩૦નું, ર૯નું, ૨૮નું, ૨૭નું, ૨૨નું, ૨૧નું. અવસ્થિત ઉદીરણાસ્થાનક-૨૪ : 24 ઉદીરણાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત ઉદીરણાસ્થાનકો 24 છે. અવક્તવ્ય ઉદીરણાસ્થાનક-નથી : ઉત્તરપ્રકૃતિઓની ઉદીરણાનો સર્વથા અભાવ થયા પછી ફરી તેમની ઉદીરણા થતી ન હોવાથી અવક્તવ્ય ઉદીરણાસ્થાનક નથી.