Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 213
________________ 192 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ सव्वजहन्नाढत्तं, खंधुत्तरओ निरंतरं उप्पि / एगं उव्वलमाणी, लोभजसा नोकसायाणं // 47 // સર્વજઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી ઉત્તરોત્તર 1-1 સ્કંધની વૃદ્ધિવાળા પ્રદેશસત્તાસ્થાનો નિરંતર મળે છે. ઉદ્દલનાયોગ્ય 23 પ્રકૃતિઓ, સંજવલન લોભ, યશ અને નોકષાય 6 (હાસ્ય ૬)ના પ્રદેશસત્તાસ્થાનનું 1 સ્પર્ધક છે. (47) ठिइखंडगविच्छेया, खीणकसायस्स सेसकालसमा / एगहिया घाईणं, निद्दापयलाण हिच्चेकं // 48 // ઘાતકર્મો (જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય પ)ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો સ્થિતિઘાતનો વિચ્છેદ થયા પછીના ક્ષીણકષાયવીતરાગછઘ0 ગુણઠાણાના શેષકાળના સમયો કરતા એક અધિક જેટલા છે. નિદ્રા-પ્રચલાના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો તેમના કરતા 1 જૂન છે. (48) सेलेसिसंतिगाणं, उदयवईणं तु तेण कालेणं / तुल्लाणेगहियाई, सेसाणं एगऊणाइं // 49 // શૈલેશી અવસ્થા (૧૪મુ ગુણઠાણ)માં સત્તાવાળી પ્રકૃતિઓ (મનુષ્યગતિ, મનુષ્પાયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચગોત્ર, વેદનીય 1 = ૧૨)ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૪મા ગુણઠાણાના કાળના સમયો કરતા 1 અધિક જેટલા છે. શેષ પ્રકૃતિઓ (83 પ્રકૃતિઓ)ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો તેમના કરતા 1 જૂન છે. (49) * સંબંમણે નિણ નિયં | - ઉત્તરાધ્યયનસૂત્ર 9/36 એક પોતાને જીતવા પર બધા જીતાય જાય છે.

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218