Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 216
________________ સુભાષિતો 195 * दोहिं ठाणेहिं संपन्ने अणगारे अणाइयं अणवदग्गं दीहमद्धं वा चाउरंतं संसारकंतारं वीइवएज्जा, तं जहा-विज्जाए વ, ચરોચેવ | - ઠાણાંગસૂત્ર બે સ્થાનથી યુક્ત અણગાર અનાદિ અનંત, લાંબા માર્ગવાળી, ચારગતિરૂપ ભવાટવીને પાર કરે છે. તે આ પ્રમાણે - વિદ્યાથી (જ્ઞાનથી) અને ચારિત્રથી. न नाणमित्तेण कज्जनिप्फत्ती / / - આવશ્યકનિયુક્તિ 3/1157 જ્ઞાનમાત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી. नाणं किरियारहियं, किरियामित्तं च दो वि एगंता / - સન્મતિતર્ક 3/68 ક્રિયા વિનાનું જ્ઞાન અને ક્રિયામાત્ર (જ્ઞાન વિનાની ક્રિયા) એ બન્ને એકાંત છે. सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो / भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः // - જ્ઞાનસાર 108 આ આશ્ચર્ય છે કે વિષયોથી અતૃપ્ત ઈન્દ્ર, વાસુદેવ વગેરે સુખી નથી, પણ જગતમાં જ્ઞાનથી તૃપ્ત અને નિરંજન એવો એક મુનિ જ સુખી છે. धम्मो ताणं धम्मो सरणं, धम्मो गई पइट्ठा च / धम्मेण सुचरिएण य, गम्मइ अयरामरं ठाणं // - તંદુવેયાલિય પન્ના-૧૭૧ ધર્મ રક્ષણહાર છે, ધર્મ શરણ છે, ધર્મ આશ્રય છે અને ધર્મ આધાર છે. ધર્મની સારી રીતે આરાધના કરવાથી અજરામર સ્થાને જવાય છે.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218