________________ 1 24 ગોત્રમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે થયા પછી ૮નું સત્તાસ્થાનક થાય તે દસમુ અલ્પતર સત્તાસ્થાનક અવસ્થિત સત્તાસ્થાનક-૧૦ :- ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું, ૯૩નું, ૯૦નું, ૮૯નું, ૮૪નું, ૮૩નું, ૮૨નું. ૯ના અને ૮ના સત્તાસ્થાનકો સિવાયના બધા સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનકો 10 છે. ૯ના અને ૮ના સત્તાસ્થાનકો 1 સમયના હોવાથી અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી નામકર્મની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (7) ગોત્ર : સત્તાસ્થાનક-૨ :- ૨નું, ૧નું ભૂયસ્કાર સત્તાસ્થાનક-૧ - રનું તેઉકાય-વાયુકાયમાં નીચગોત્રનું ૧નું સત્તાસ્થાનક હોય છે. ત્યાંથી અન્યત્ર જઈ ઉચ્ચગોત્ર બાંધે ત્યારે રનું સત્તાસ્થાનક થાય છે. તે ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અલ્પતર સત્તાસ્થાનક-૧ - ૧નું રનું સત્તાસ્થાનક હોય અને તેઉકાય-વાયુકાયમાં જઈ ઉચ્ચગોત્રની ઉદ્ધલના થયા પછી ૧નું સત્તાસ્થાનક થાય તે અલ્પતર સત્તાસ્થાનક છે. અથવા ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે રનું સત્તાસ્થાનક હોય અને નીચગોત્રનો ક્ષય થયા પછી ૧૪મા