Book Title: Padarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 18 2 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ तिदुगसयं छप्पंचग-तिगनउई नउइ इगुणनउई य / चउतिगदुगाहिगासी, नव अट्ठ य नामठाणाइं // 14 // ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું, ૯૩નું, ૯૦નું, ૮૯નું, ૮૪નું, ૮૩નું, ૮૨નું, ૯નું અને ૮નું - આ નામકર્મના સત્તાસ્થાનો છે. (14) एगे छ दोसु दुगं, पंचसु चत्तारि अट्ठगं दोसु / कमसो तीसु चउक्त, छत्तु अजोगम्मि ठाणाणि // 15 // એક ગુણઠાણામાં (પહેલા ગુણઠાણામાં) 6 સત્તાસ્થાનો (૧૦૨નું, ૯૬નું, ૯૫નું, ૯૩નું, ૮૪નું, ૮૨નું) છે. બે ગુણઠાણામાં (૨જા-૩જા ગુણઠાણામાં) 2 સત્તાસ્થાનો (૧૦૦નું, ૯પનું) છે. પાંચ ગુણઠાણામાં (૪થા-પમા-૬ઢા-૭મા-૮મા ગુણઠાણામાં) 4 સત્તાસ્થાનો (૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું) છે. બે ગુણઠાણામાં (૯મા-૧૦માં ગુણઠાણામાં) 8 સત્તાસ્થાનો (૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું, ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮રનું) છે. ત્રણ ગુણઠાણામાં ક્રમશઃ 4 સત્તાસ્થાનો છે. (૧૧માં ગુણઠાણે ૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું સત્તાસ્થાન છે, ૧૨મા-૧૩માં ગુણઠાણે ૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું સત્તાસ્થાન છે.) અયોગી કેવળી ગુણઠાણે 6 સત્તાસ્થાનો (૯૦નું, ૮૯નું, ૮૩નું, ૮૨નું, ૯નું, ૮નું) છે. (15) मूलठिई अजहन्नं, तिहा चउद्धा य पढमगकसाया / तित्थयरुव्वलणा-युगवज्जाण तिहा दुहाणुत्तं // 16 // મૂળપ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. અનંતાનુબંધી કષાયોની અજઘન્ય સ્થિતિસત્તા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. જિન, ઉઠ્ઠલનાયોગ્ય 23 પ્રકૃતિઓ, આયુષ્ય 4 - આ 28 પ્રકૃતિઓ

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218