________________ 1 1 7. આયુષ્યમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 117 ભૂયસ્કાર સત્તાસ્થાનક-૧ :- રનું પરભવનું આયુષ્ય બાંધ્યા પૂર્વે ૧નું સત્તાસ્થાનક હોય છે. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી રનું સત્તાસ્થાનક થાય તે ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અલ્પતર સત્તાસ્થાનક-૧ :- ૧નું પરભવનું આયુષ્ય બાંધ્યા પછી રનું સત્તાસ્થાનક હોય છે. પરભવના આયુષ્યનો ઉદય થાય ત્યારે ૧નું સત્તાસ્થાનક થાય તે અલ્પતર સત્તાસ્થાનક છે. અવસ્થિત સત્તાસ્થાનક-૨ :- ૨નું, ૧નું. બને સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનક બે છે. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી આયુષ્યની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી તેની સત્તા થતી ન હોવાથી તેનું અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. (6) નામ : સત્તાસ્થાનક-૧૨ :- ૯૩નું, ૯૨નું, ૮૯નું, ૮૮નું, ૮૬નું, ૮૦નું, ૭૯નું, ૭૮નું, ૭૬નું, ૭૫નું, ૯નું, ૮નું | પ્રકૃતિ-T પ્રકૃતિઓ સ્વામી કમ Jસત્તાસ્થાન ૯૩નું સર્વ જેણે જિનનામકર્મ અને આહારક 4 બાંધ્યું હોય તેવા ૪થા ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણા સુધીના જીવો જેણે જિનનામકર્મ ન બાંધ્યું હોય અને આહારક 4 બાંધ્યું હોય તેવા ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીના જીવો 2 | ૯૨નું 93- જિનનામકર્મ