________________ 89 ક્રમ|ઉદયસ્થાનક ગોત્રમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે અવસ્થિત ઉદયસ્થાનક-૧૨ :- ૨૦નું, ૨૧નું, ૨૪નું, ૨પનું, ૨૬નું, ૨૭નું, ૨૮નું, 29, ૩૦નું, ૩૧નું, ૯નું, ૮નું. બારે ઉદયસ્થાનકો બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી આ 12 અવસ્થિત ઉદયસ્થાનકો છે. અવક્તવ્ય ઉદયસ્થાનક - નથી. નામકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (7) ગોત્ર :ઉદયસ્થાનક-૧ :- ૧નું પ્રકૃતિ સ્વામી નીચગોત્ર ૧લા ગુણઠાણાથી પમાં ગુણઠાણા સુધીના જીવો ઉચ્ચગોત્ર ૧લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધીના જીવો ભૂયસ્કાર ઉદયસ્થાનક, અલ્પતર ઉદયસ્થાનક :- નથી ગોત્રકર્મનું એક જ ઉદયસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક નથી. અવસ્થિત ઉદયસ્થાનક-૧ :- ૧નું સદા ૧નું અવસ્થિત ઉદયસ્થાનક હોય છે. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી ગોત્રકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (8) અંતરાય : ઉદયસ્થાનક-૧ :- પનું