________________ 104 મૂળપ્રવૃતિઓમાં ઉદીરણાને આશ્રય ભૂયસ્કાર વગેરે ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક-૩ :- ૬નું, ૭નું, ૮નું ૧૧મા ગુણઠાણે પનું ઉદીરણાસ્થાનક હોય અને પડીને ૧૦મા ગુણઠાણે આવે ત્યાં દુનું ઉદીરણાસ્થાનક થાય તે પહેલુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. ૭માં ગુણઠાણે નું ઉદીરણાસ્થાનક હોય અને આયુષ્યની છેલ્લી આવલિકામાં પડીને ૬ઢા ગુણઠાણે આવે ત્યાં ૭નું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. ૭માં ગુણઠાણે ૬નું ઉદીરણાસ્થાનક હોય અને આયુષ્યની છેલ્લી આવલિકા સિવાયના કાળમાં પડીને ૬ઢા ગુણઠાણે આવે ત્યાં તેનું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. અથવા ૧લા, રજા અને ૪થા થી ૬ઢા ગુણઠાણા સુધીના ગુણઠાણાઓમાં આયુષ્યની છેલ્લી આવલિકામાં ૭નું ઉદીરણાસ્થાનક હોય અને પરભવમાં નું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. અથવા ૧૧મા ગુણઠાણે પનું ઉદીરણાસ્થાનક હોય અને મૃત્યુ પામીને ૪થા ગુણઠાણે આવે ત્યાં ૮નું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. અલ્પતર ઉદીરણાસ્થાનક-૪ - ૭નું, ૬નું, પનું, રનું ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીમાં આયુષ્યની ચરમાવલિકા પૂર્વે ૮નું ઉદીરણાસ્થાનક હોય અને આયુષ્યની ચરમાવલિકામાં ૭નું ઉદીરણાસ્થાનક થાય તે પહેલું અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૬ઢા ગુણઠાણે આયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા જીવને ૮નું ઉદીરણાસ્થાનક હોય અને ૭મા ગુણઠાણે આવીને દનું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. અથવા