________________ વેદનીયમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે 83 ભૂયસ્કાર ઉદયસ્થાનક૧ :- પનું નિદ્રાનો ઉદય ન હોય ત્યારે ૪નું ઉદયસ્થાનક હોય છે. નિદ્રાનો ઉદય થતા પનું ઉદયસ્થાનક થાય તે ભૂયસ્કર ઉદયસ્થાનક છે. અલ્પતર ઉદયસ્થાનક-૧ :- ૪નું નિદ્રાનો ઉદય હોય ત્યારે પનું ઉદયસ્થાનક હોય છે. નિદ્રાનો ઉદય અટકી જતા ૪નું ઉદયસ્થાનક થાય તે અલ્પતર ઉદયસ્થાનક છે. અથવા, ૭મા ગુણઠાણે પનું ઉદયસ્થાનક હોય અને ક્ષપકશ્રેણિ માંડે તેમાં ૮મા ગુણઠાણે ૪નું ઉદયસ્થાનક થાય તે અલ્પતર ઉદયસ્થાનક છે. અવસ્થિત ઉદયસ્થાનક-૨ :- પનું, ૪નું બને ઉદયસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત ઉદયસ્થાનક બે છે - પનું, ૪નું. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી. દર્શનાવરણકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી તેનો ઉદય થતો નથી. તેથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (3) વેદનીય : ઉદયસ્થાનક-૧ :- ૧નું મ|ઉદયસ્થાનક પ્રકૃતિ સ્વામી 1 | ૧નું સાતા/અસાતા ૧લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધીના જીવો ભૂયસ્કાર ઉદયસ્થાનક, અલ્પતર ઉદયસ્થાનક :- નથી. વેદનીયકર્મનું એક જ ઉદયસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક નથી.