________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિ સત્તાનું સ્વામિત્વ ગુણઠાણાથી ૧૨માં ગુણઠાણા સુધીના જીવોને આ પ્રકૃતિઓની સત્તા હોય છે. (2) નિદ્રા 2 - ૧લા ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધીના જીવોને આ પ્રકૃતિઓની સત્તા હોય છે. (3) દેવાયુષ્ય, નરકાયુષ્ય = ર :- ૧લા ગુણઠાણાથી ૪થા ગુણઠાણા સુધીના જીવોને આ પ્રકૃતિઓની સત્તા હોય છે. (4) તિર્યંચાયુષ્ય :- ૧લા ગુણઠાણાથી પમાં ગુણઠાણા સુધીના જીવોને તિર્યંચાયુષ્યની સત્તા હોય છે. (5) મનુષ્યાયુષ્ય :- ૧લા ગુણઠાણાથી ૧૪માં ગુણઠાણા સુધીના જીવોને મનુષ્યાયુષ્યની સત્તા હોય છે. (6) મિથ્યાત્વમોહનીય :- ૧લા ગુણઠાણે, રજા ગુણઠાણે, ૩જા ગુણઠાણે મિથ્યાત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે. ૪થા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી મિથ્યાત્વમોહનીયની સત્તા હોય અથવા ન પણ હોય. સમ્યકત્વમોહનીય :- રજા ગુણઠાણે સમ્યકત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે. ૧લા ગુણઠાણે અને ૩જા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી સમ્યકત્વમોહનીયની સત્તા હોય અથવા ન પણ હોય. (8) મિશ્રમોહનીય :- રજા ગુણઠાણે અને ૩જા ગુણઠાણે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે. ૧લા ગુણઠાણે અને ૪થા ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણા સુધી મિશ્રમોહનીયની સત્તા હોય અથવા ન પણ હોય. (9) અનંતાનુબંધી 4 :- ૧લા ગુણઠાણે અને રજા ગુણઠાણે