________________ પ૬ મૂળપ્રવૃતિઓમાં પ્રદેશસત્તાની સાઘાદિ પ્રરૂપણા મૂળપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાના સાદ્યાદિ ભાંગા : પ્રદેશસત્તાના સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિ | જઘન્ય | અજઘન્ય ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ કુલ પ્રદેશસત્તા|પ્રદેશસત્તા પ્રદેશસત્તા| પ્રદેશસત્તા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, 2 વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, અંતરાય = 7 આયુષ્ય | 2 | 2 | 2 | 2 16 | 23 | 16 | 16 | 71 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાની સાઘાદિ પ્રરૂપણા - (1) સાતા, સંજ્વલન 4, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ 7, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભ વર્ણાદિ 11, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ 10 = 42 :૧લા સંઘયણ સિવાયની 41 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ જીવને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના ચરમ બંધ વખતે હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અદ્ભવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાથી પડીને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય ત્યારે તે સાદિ છે. જેને પૂર્વે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થઈ નથી તેને તેમની અનુષ્ટ પ્રદેશસત્તા અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા અદ્ભવ છે. ૧લા સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા મિથ્યાત્વાભિમુખ ગુણિતકર્માશ ૭મી નારકીના સમ્યગ્દષ્ટિ નારકને હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. ૧લા સંઘયણની