________________ 54 રસસ્થાનના ભેદો (2) હતોત્પત્તિક રસસ્થાન :- ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણ વડે ઉત્પન્ન થનારા રસસ્થાન તે હતોત્પત્તિક રસસ્થાન છે. તે બંધોત્પત્તિક રસસ્થાન કરતા અસંખ્યગુણ છે. (3) હતeતોત્પત્તિક રસસ્થાન :- રસઘાતથી ઉત્પન્ન થનારા રસસ્થાન તે હતeતોત્પત્તિક રસસ્થાન છે. તે હતોત્પત્તિક રસસ્થાન કરતા અસંખ્યગુણ છે. ઉદય અને ઉદીરણાથી પ્રતિસમય ક્ષય થવાથી થનારા રસસ્થાનોનો સમાવેશ ઉપરના ત્રણ પ્રકારના રસસ્થાનોમાં થઈ જાય છે. * નહીં ઘરો ચંદ્ર મારવાહી, भारस्स भागी न ह चंदणस्स / एवं खु नाणी चरणेण हीणो, નાપાસ મા ન દુ સુપાઇ રદ્દા - ઉપદેશમાળા જેમ ચંદનના ભારને વહન કરનારો ગધેડો ભારનો ભાગી થાય છે, ચંદનનો નહીં, એમ ચારિત્ર વિનાનો જ્ઞાની જ્ઞાનનો ભાગી થાય છે, સદ્ગતિનો નહીં. બહુવેલ સંદિસાહું ?" આ આદેશ દ્વારા શ્વાસોચ્છવાસની પણ અનુજ્ઞા માંગવી અને બીજી બાજુ મોટા કાર્યો પણ પૂછ્યા વિના કરવા, એ ગુરુ સાથે કરેલી છેતરપિંડી નહીં તો બીજું શું છે? સંયમનું પાલન એ મોક્ષનું કારણ છે, એ વાત તો પ્રસિદ્ધ છે જ, પણ જેઓ સંયમપાલનમાં પ્રમાદ કરે છે, તેમની માટે સંયમનું ગ્રહણ જ સંસારનું કારણ બની જાય છે.