________________ 40 અંતરાયના પ્રકૃતિસત્તાસ્થાનો (8) અંતરાય :- પ્રકૃતિસત્તાસ્થાન-૧ - પનું ક્ર. | પ્રકૃતિ- પ્રકૃતિઓ સ્વામી સત્તાસ્થાન પનું દાનાંતરાય, લાભાંતરાય, ૧લા ગુણઠાણાથી ૧૨માં ભોગાંતરાય, ઉપભોગાંતરાય, ગુણઠાણા સુધીના જીવો વીઆંતરાય પવિત્ર હૃદયમાં ધર્મ વસે છે. ગુરુના ચરણે મન-વચન-કાયાના યોગોનું સમર્પણ એનું જ નામ ભાવદીક્ષા. અન્ય તો માત્ર વિધિ જ કરાય છે. વિરાગ બે પ્રકારનો છે - એક તો સંસાર પ્રત્યેનો ઉદ્ધગભાગ અને બીજો સુદેવ-સુગુરુ-સુધર્મ આ ત્રણ પ્રત્યે વિશિષ્ટ રાગનો ભાવ. ડૉક્ટર ગુમડાને કાપે તો ય તે ઉપકારી જ બને છે. તે જ રીતે જે આપણા કર્મોના ગુમડાને દૂર કરે છે, અર્થાત્ કર્મનિર્જરાના નિમિત્ત બને છે તે પણ આપણા ઉપકારી જ ઉપદેશમાળામાં કહ્યું છે - જેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રાની આરાધના નથી, એવી કોઈ પ્રવૃત્તિ કરવાનો સાધુને અધિકાર નથી. જેટલા અંશે પંચાચારનું પાલન થાય તેટલા અંશે સંઘનો અભ્યદય થાય. પ્રભુમાં પરમાત્માનું દર્શન કરવું સહેલું છે. ગુરુમાં “પરમાત્મા’ જોવા તે જ અતિ દુષ્કર છે.