________________
જ
=
11
====
ક
_
Ft
હિs
શs :
Shah|"
(જો
પંચમ બિંદુ–આ જગતું કેણે રચ્યું?
“સાનિધિત વિશ્વ વન રિલી”
અર્થ—“આ વિશ્વ સ્વભાવથી નિર્માણ થયેલ છે. અને તે સ્વભાવમાંજ લય પામે છે.”
ધ્ય–હે ભગવન, આ જગતુ શે પદાર્થ છે? તે શાથી ઉત્પન્ન થયું છે? તેને કર્તા છે કે નહીં? અને તે જગને અંત છે કે નહીં? મારી આ શંકાઓનું આપ સમાધાન કરે. અને મારા હૃદયને નિઃશંક
કરી જે સત્યમાર્ગ હોય, તે દર્શાવે. ગુરૂહે વિનીત શિષ્ય, તે જે શંકાએ કરી છે, તે તારા બધનું કારણ થઈ પડશે. તારી શંકાઓના સમાધાનમાંજ તને નવું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે તું એકચિત્તે સાંભળ–આ જગતુ પુદગલાની વિવિધ રચનાથી ઉત્પન્ન થયેલું છે. તે અનાદિ અને અનંત છે. એટલે તેને આદિ અને અંત નથી. તેને રચનાર કઈ છે નહીં. તે સ્વભાવથીજ ઉત્પન્ન થએલું છે. અને સ્વભાવથી જ લય પામતું જાય છે. વળી તેને અત્યંત લય થતો નથી. જેમ જેમ લય થાય છે, તેમ તેમ ઉત્પત્તિ થાય છે. અન્યમતિ લેકે આ જગતૂને કર્તા ઇશ્વર છે, એવું કહે છે, તે અસત્ય છે. કારણ કે, ઈશ્વરને જગતું કરવાનું કાંઈ પ્રજન નથી. આ સંસારમાં પ્રાણું સુખ દુખ ભોગવે છે, જમે છે, મરે છે. અને અનેક વિટંબના પામે છે–એવું નિર્દય કામ ઈશ્વરને શામાટે કરવું જોઈએ? જો કેઈએમ કહે કે, કોઇપણ પદાર્થ ક વગર થઈ શક્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com