Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મંગળવાર તા. ૨૭-૨-૨૦૦૧
રજી. નં. G RJ ૪૧૫
(પૂજ્યશ્રી કરતા હતા કે
શ્રી ગુણદર્શી
राधना 8
પરિમલને
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
આ નિયાદારીનું સુખ નુકશાન કરનાર છે તે જ્ઞાન | થઈ જાય તો બધું જ્ઞાન, તત્ત્વજ્ઞાન થાય. તે સુખ | નુકશાન કરનારું છે તેમ ન લાગે તો બધું જ્ઞાન અજ્ઞાન બને. આ કંસારનું સુખ જ્યાં સુધી ભૂંડ લાગે નહિ, દુઃખ વધાવી લેવા જેવું " લાગે નહિ ત્યાં સુધી સુખમાં વિરાથી નહિ રહેવાય અને દુઃખમાં સમાધિથી નહિ જીવમ. વિર એટલે રાગના સ્થાનમાં બેઠો હોવા છતાં ય રાગભૂંડો લાગે. ધર્મી એટલે ધર્મના વિચારમાં રમનારો જીવ ! સમ, તેનું નામ જે પુણ્યમાં “છાકટો' ન થાય અને
પાપેદયમાં “હીન' ન થાય. - પર્વોમોહરાજા સામેની લઢાઈ છે. પૈસા અમથા નથી |
ઉડાવા મોહના લમણામાં વાગે તે રીતે ઉડાડવા છે. દુઃખને મજેથી વેઠવું તે જ દુઃખથી બચવાનો શ્રેષ્ઠ ઉપ મ. દુ:ખમાં અરતિ અને સુખમાં રતિ તે જ બધા પાપની જને! સમwા આત્માને કદાચ દુ:ખમાં અરતિ થાય તો તે ત્યારે વિચારે કે – “તારા જ પાપે દુઃખ આવ્યું છે તો તે તરે મજેથી ભોગવવાનું છે. મજેથી ભોગવીશ તો જ !:ખ જશે.' દુઃખને મજેથી ભોગવવું તે દુઃખ મુક્તિનો માર્ગ,
સાધુપણાનાં કષ્ટ તો કર્મક્ષયનું અપૂર્વ સાધન છે. • દુ:ખનો આદર સુખનો અનાદર તે ધર્માનું ભૂષણ !
સંય નો રાગ અને અસંયમનો દ્વેષ સાધુપણામાં પ્રાણ પૂરે.
દુનિયાના સુખનો રાગ અને દુઃખનો ષ જીવને ધર્મથી દૂર રાખે. ભગવાનના શાસનના ગ્રન્થો જે કોઈ વાંચે, : (ાંભળે કે ભણે તેને પહેલામાં પહેલો દુશ્મનભાવ સંસાર સામે થાય. ગુરૂના પગ પકડવા એટલે ગુરૂ જે કહે તે જ કર્યું છે. મન, વચન અને કાયા ત્રણે તેમને જ સમર્પિત. તેમને પૂછયા વિના કશું કરવાનું નહિ. આજનો ધર્મી ગણાતો મોટો ભાગ ધર્મની બાબતમાં સંમૂર્છાિમ કોટિનો છે અને સંસારની બ બતમાં મહાસંજ્ઞી છે. મોહનો દ્વેષી તે આખા જગતને ઋદ્ધિ - વિદ્ધિનો દ્વેષી ! તેથી તે સાચાં રાગના સ્થાન શોધે. ર ગ છૂટે ત્યારે સંસાર છૂટે. રાગનું સ્થાન બદલાય ત્ય રે ધર્મ આવે. ત્યાગ એ અમૃત છે. સંસારનું સુખનું અર્થી એ ઝેર છે. ધર્મની પ્રવૃત્તિ દુઃખને ભેટવા અને દુનિયાનું સુખ માત્રથી બચવા માટે છે. સંસાર કોઈ રીતિએ સારો નથી જ. સારાપણું પોક્ષમાં જ છે. અહીં જે કાંઈ સારાપણું દેખાય તે ધર્મનો પ્રભાવ ! ચીજમાં સારાપણું તે પુણ્યનો પ્ર તાવ ! હૈયામાં સારાપણું તે ક્ષયોપશમનો પ્રભાવ ! તમારો બંગલો તમારો પુણ્યોદય સૂચવે છે અને તમારું હૈયું સારું ન હોય તે તમારું પાપ સૂચવે છે. બહારની સારી સામગ્રી તમારો પુણ્યોદય છે. તમારું સા, વર્તન તે સુંદર કોટિનો ક્ષયોપશમ ભાવ છે. વર્તન તારું ન હોય તો ક્ષયોપશમ “મેલો' અને ઉદયભાવ જોરદાર' છે.
જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.