Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૬
' : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક છે
, જ્ઞાનયાત્રા પૂર્ણ થઈ. કેટલાકની જ્ઞાનયાત્રા, શબ્દાર્થમાં અટકી જાય છે. કેટલાકની વાકયાછે ર્થમાં અટકી જાય છે. કેટલાકની મહાવાકયાર્થમાં અટકી જાય છે. કેઈ વિરલ જ્ઞાનયોગી જ દંપર્યાર્થી સુધી પહોંચી શકે છે.
કઈ જ્ઞાનગી શબ્દોના અર્થ માત્ર કરી જાણે છે. કઈ જ્ઞાનગી શબ્દાર્થ પછી છે { એની સામે તર્ક-વિતર્ક કરે છે, પ્રકોની ઝડી વરસાવે છે. એ વાકયાથને સાધક 8. જ્ઞાનગી છે. મહાવકયાર્થમાં તર્કવિતર્કના અને અટપટા સવાલના સત્ય, સચેટ છે. જવાબ મળે છે. અને દંપર્યાથને પામેલો જ્ઞાનયોગી “સાળા-g-ઘો ના દઢ નિર્ણયને સાધક જ્ઞાનયોગી બને છે. આ પ્રાણના ભાગે પણ જિનાજ્ઞા પાલનનું અખૂટ બળ મેળવે છે ! સૌ આપણે આજ્ઞા ધર્મના મર્મને આત્મસાત્ કરવા પ્રકૃષ્ટ પુરૂષાર્થ કરીએ!
પરિશિષ્ટ : પૂ. આ. વિ. મિત્રાનંદ સૂરીશ્વરજી મહારાજના લેખનું અનુસંધાન.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાનું સ્થાન-માન સામાન્ય કેટિનું નથી. અસા. છે ધારણ છે. પ્રાણના ભાગે પણ એ જ્ઞાના પાલનનું બળ પેદા કરવા કેઈની પણ શેહ
શરમમાં તણાયા વગર જીવનમાં એ આજ્ઞાને જીવવા, પ્રમાદને પરવશ બન્યા વગર એ છે આજ્ઞાની વાટે ચાલવા; એ આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ. ધર્મધ્યાનના ચાર પાયામાં છે “આજ્ઞા વિચય દાન' પહેલા અને મહત્વને પામે છે. મેક્ષાથી એ એ આજ્ઞાની ગરિમા છે જે બે આવશ્યક નિયુક્તિની ગાથાઓમાં કહેલા મુદ્દાઓના ધ્યાનથી અંતરમાં વસાવવાની
છે. આ રહી તે બે ગાથાઓ – । सुनिउणमणाइणिहण, भूयहिय भूयभावणमहग्घं !
___अमियमजिअ महत्थ, महाणुभाव महाविसयौं ॥१॥ झाइज्जा णिखज्ज जिणाणमाण जगप्पइवाण !
अणिउणजणदुण्णेय, नयभंगपमाणगमगहण ॥२॥ (૧) સુનિપુણજિનાજ્ઞા – અહી જિનવચન કેવું સુનિપુણ છે. અર્થાત્ સૂક્ષમત અને એના પર્યાયનું સત્ય-સચોટ પ્રતિપાદન કરનારું છે. (૨) અનાદિ નિદાનછે જિનાજ્ઞા– અહ જિનવચન કેવું ઉત્પતિ–વિનાશ વિનાનું સદાકાળ સ્થાયી છે, શાશ્વત ' છે ત્રિકાલાબાધ્ય છે ! (૩) ભુતહિતા જિનાજ્ઞા– ભૂતેને એટલે કે પ્રાણીઓને ! આ જિનાજ્ઞા કેવી હિતકારિણી છે. એકેન્દ્રિયાદિ કોઈપણ જીવની હિંસા ન કરવી એ છે જિનાજ્ઞાનું પાલન કરનારા આત્માએ સર્વ જીવોને અભયદાન આપે છે ! અથવા એક્ષ- 8