Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઢબે સંચાલન અને દીર્ધદષ્ટિથી પ્રવૃત્તિઓ કરવી. (ચ) દિવાળીના તહેવારો નિમિત્તે રાહતદરે તથા ભેટરૂપે મીઠાઈ વિતરણ.
(૧) પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીની ખામીઓ (ક) જ્ઞાન પ્રચારના ક્ષેત્રે :
(૧) વ્યાખ્યાનમાં આગમના દાખલા ચીલાચાલુ સ્વરૂપે ન આપતાં નવીન સ્વરૂપ જરૂરી.
(૨) ભાષાકિય જ્ઞાનની મર્યાદા (વધારે ભાષાઓ શિખવા માટે પ્રયત્ન જરૂરી.
(૩) એક ભાષાનું સારું જ્ઞાન બીજી ભાષામાં ભાષાંતર ન કરી શકવાથી વિકાસની મર્યાદા. (ખ) સાધુ સાધ્વી સમાજની ખામીઓ
(૧) નાની વયની દિક્ષાથી સંપૂર્ણ સમજણના અભાવથી જૈન સમાજ માટે પ્રશ્નો ઉપસ્થિત થાય.
(૨) શિષ્યગણ પાસે મનગમતું કાર્ય કરાવવાની ઇચ્છાથી સમાજમાં બદનામીના પ્રસંગો ઉપસ્થિત થાય.
(૩) સર્વ સાધુ-સાધ્વીનો મોક્ષમાર્ગની આરાધના માટેની ભાવનાનો વિકાસ કરવો. (ગ) સાધુ સાધ્વી સમાજે ન કરવા યોગ્ય કાર્યો
(૧) વ્યક્તિગત કે પોતાના ગચ્છ કે સંઘને સંપ્રદાયને પ્રતિષ્ઠાના વધારા માટે સંઘ પાસે આશા રાખવી.
(૨) મોટી તપશ્ચર્યા પછી પ્રસિદ્ધિનો મોહ રાખવો.
(૩) પોતાના ચાતુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરાવવા માટે સંઘને સલાહ આપી ફરજ પાડવી.
શાનધારા
૧૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org