Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ક્ષેત્રફળ આવે છે અને તે સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય.
વર્તુળનું ક્ષેત્રફળ = પરિથિ x વિષ્કલ્પ! ૪ એટલે કે વિપ્લભ વિષ્કર્ભર x વિષ્કભ/૪ 10 વિખર્ભ x વિષ્કલ્પ. ૪ અત્યારે ભૂમિતિમાં પણ વર્તુળનું ક્ષેત્રફળ કાઢવા નીચેનું સૂત્ર વપરાય છે. વર્તુળનું ક્ષેત્રફળ = (ત્રિ) XT પહેલાં બતાવ્યું તેમ અહીં પણ દ ની કિંમત 10 આવે છે.
શ્વેતાંબર પરંપરામાં લગભગ બધે જ = 10 લેવામાં આવે છે. જ્યારે દિગબંર પરંપરામાં 1 ની કિંમત વિવિધ પ્રકારની જોવા મળે છે. ત્રિલોક્સાર ગ્રંથમાં = લેવામાં આવ્યું છે. અહીં n = 31604938271 આવે છે.
આ ઉપરાંત ત્રિલોકસાર ગ્રંથમાં ની કિંમત ૩ અને 10 પણ દર્શાવેલી છે. જે ઘણી સ્કૂલ છે. ભક્ષ્યાભઢ્ય વિચાર
જડવસ્તુ અને ચેતન વસ્તુની વચમાં પણ એક સ્થિતિ હોય છે. આ વચલી સ્થિતિમાં નિર્જીવ શરીર અથવા વૃક્ષ-છોડ ઉપરથી છૂટાં પડેલાં ફૂલ, પાંદડાની હોય છે. તેઓ સૌપ્રથમ ભૂરા, પછી પીળા અને છેલ્લે લાલ કણો બહાર ફેંકે છે, ત્યારબાદ તે સડવા લાગે છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-સાધ્વીઓમાં આહાર બાબતમાં એક નિયમ એવો છે કે કોઈ પણ પાકાં ફળ વગેરે સમાર્યા પછી કે તેનો રસ કાયા પછી બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ પછી જ તેઓ ગ્રહણ કરે છે. તેઓના આ નિયમનું રહસ્ય શ્રી દત્તના અનુભવોથી ખુલ્લું થાય છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે પાકાં ફળોને સમાર્યા પછી તુરત જ તે નિર્જીવ થઈ જતા નથી, પરંતુ જ્યાં સુધી ભૂરા કણો સંપૂર્ણ રીતે નીકળી ન જાય ત્યાં સુધી તે પ્રાયઃ સજીવ હોય છે અને પીળા કણોના ઉત્સર્જન દરમ્યાન
જ્ઞાનધારા
(૧૭૫)
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org