Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રિટ બની
i
છે , ,
Es in
, , TRUE ,
-
'
,
માનવજાત પૃથ્વી ઉપર ટકી રહે તે માટે ભગવાન મહાવીરે બતાવેલ પૃથ્વી ઉપરનાં કલ્યાણ છે. રાજ્યની સ્થાપના માટે સાત આધારસ્તંભો
'
જ
હો,
કે ‘
સ..
+ "
.
- પ
:
'', શ.
S".
– શશીકાન્ત મહેતા
(નવકાર મહામંત્રના ઉપાસક અને આરાધક છે. દેશ-વિદેશમાં નવકાર ભાવયાત્રા અને પ્રવચનો યોજાય છે.)
૧) જીવજાતિ એક જ છે (એગે આયા) ૨) ધર્મ એક જ છે – સર્વ જીવજાતિ પ્રત્યે પ્રેમથી જ જીવવું. ૩) આશા એક જ છે ઃ સત્યના આચરણની ૪) કાયદો એક જ છે ઃ કર્મના સિદ્ધાંતનો ૫) સર્વજીવરાશિનું ઘર એક જ છે : પૃથ્વી ૬) ભાષા સ્યાદ્વાદ અનેકાંતલક્ષી હોઈ શકે. ૭) પૃથ્વી ઉપર સામ્રાજ્ય, માત્ર એક વિશુદ્ધ ચૈતન્યનું જ છે.
સત્યને કોઈ યુગ સાથે કે સમાજ સાથે જીવવા માટે બાંધછોડની જરૂરત નથી. જેટલી સંસ્કૃતિઓએ આ સત્ય સાથે બાંધછોડ કરી છે તે કાલગ્રસ્ત થઈ છે.
મહાવીરનું તત્ત્વજ્ઞાન સ્વયંપ્રતિષ્ઠિત છે. કાળજયી છે.
૨૧મી સદીમાં આ તત્ત્વજ્ઞાન આધારિત ૭ મહત્ત્વના કાર્યદિશા સૂચવતાં આધાર સ્થંભો, અહીં માત્ર ઉલ્લેખ કરી જણાવ્યા છે, જે દરેક ઉપર વિશદ્ ચર્ચા આવકાર્ય છે. ૧) પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીજગતની સુરક્ષા :
પ્રકૃતિ એ જીવરાશિ છે. આ જીવરાશિ મૂંગી છે તેથી તેની હિંસા
જ્ઞાનધારા
૧૯૮)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org