Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન દર્શનમાં રાષ્ટ્રચિંતન
(અખિલ ભારતીય શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન રિસર્ચ સેંટર મુંબઈના માનદ્ સંયોજક, જૈનપ્રકાશ', કાઠિયાવાડી જૈન', ‘વિશ્વવાત્સલ્યના’ તંત્રી મંડળના સભ્ય, જૈનધર્મ પર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન કર્યું છે, સી.એ. સુધી અભ્યાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે.)
"
દર્શન સાહિત્યનું પ્રયોજન સ્વને ઓળખવા માટેનું છે. દર્શન સાહિત્યનું કેન્દ્રસ્થાન આત્મા છે. આમ આત્મચિંતન દર્શન સાહિત્યનું હૃદય છે. છતાંય ભારતીય પરંપરાનાં તમામ દર્શનોએ રાષ્ટ્ર ધર્મના ચિંતનની અવગણના કરી નથી.
Micek
- ગુણવંત બરવાળિયા
રાજ્યકર્તાઓ, સંતો અને ઋષિઓની આજ્ઞામાં રહેતા. એ જ આર્ષદષ્ટા પરમર્શિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સંસ્કૃતિ નિર્દેશ કર્યો.
જ્ઞાનધારા
આત્મલક્ષી જૈન દર્શનમાં કેટલીક જગ્યાએ રાષ્ટ્રચિંતનનો ઉલ્લેખ જોવા મળે છે.
Jain Education International
આવશ્યકસૂત્રમાં શ્રાવકોને રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ ન કરવાની, તથા રાજ્યના કરની ચોરી નહિ કરવાની સલાહ આપવામાં આવી છે અને કોઈક સંયોગોમાં ચોરી થઈ ગઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી ફરી ચોરી ન કરવાના પ્રત્યાખ્યાન લેવાનું જણાવાયું છે. આમ અચૌર્ય વ્રતમાં રાષ્ટ્રધર્મનું ચિંતન અભિપ્રેત છે.
વીતરાગી પરમાત્મા સુદેવ છે. નિર્ગથ સદ્ગુરુ છે અને અહિંસાની
૧૮૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
For Private & Personal Use Only
www.jainelibrary.org