Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાન ભાઈ-બહેનોની ચર્ચાના કાર્યક્રમો.
૫. પ્રત્યેક મહિનામાં એક અથવા બે વખત સર્વસામાન્ય સામૂહિક ભાવ પ્રતિક્રમણ. (વાંચનપદ્ધતિ દ્વારા)
ઉપરોક્ત કાર્યક્રમોનું આયોજન તત્ત્વચિંતન વિવેચકો અભ્યાસુ, વગેરેના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કરવામાં આવે અને જેમ જેમ અભ્યાસ થતો રહેશે તેમ તેમ જિજ્ઞાસા અને વિચાર શક્તિ ખીલતી જશે, અને યુવાનોને ધર્માભિમુખ થવાના નિમિત્તરૂપ બની રહેશે. આગળ જતાં જ્ઞાન, વૈરાગ્ય અને ધ્યાન બળ ઉદભવશે. જે માટેની આરાધના વ્યક્તિગત ધોરણે સાધુ - સંતોની નિશ્રામાં કરવાની રહેશે.
જ્ઞાનધારા
Jain Education International
૪૧
卐3
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org