SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન ભાઈ-બહેનોની ચર્ચાના કાર્યક્રમો. ૫. પ્રત્યેક મહિનામાં એક અથવા બે વખત સર્વસામાન્ય સામૂહિક ભાવ પ્રતિક્રમણ. (વાંચનપદ્ધતિ દ્વારા) ઉપરોક્ત કાર્યક્રમોનું આયોજન તત્ત્વચિંતન વિવેચકો અભ્યાસુ, વગેરેના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કરવામાં આવે અને જેમ જેમ અભ્યાસ થતો રહેશે તેમ તેમ જિજ્ઞાસા અને વિચાર શક્તિ ખીલતી જશે, અને યુવાનોને ધર્માભિમુખ થવાના નિમિત્તરૂપ બની રહેશે. આગળ જતાં જ્ઞાન, વૈરાગ્ય અને ધ્યાન બળ ઉદભવશે. જે માટેની આરાધના વ્યક્તિગત ધોરણે સાધુ - સંતોની નિશ્રામાં કરવાની રહેશે. જ્ઞાનધારા Jain Education International ૪૧ 卐3 For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy