Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પણ સંયમધર્મ આચરવાથી એક નિયંત્રિત ઉપભોગવાળો સમાજ ઊભો થશે જે અહિંસા અને શાંતિને જન્મ આપશે. અન્યથા અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ હિંસા, અશાંતિ ફેલાવશે.
(૪) આવશ્યકતાનો સંયમ અથવા સીમાકરણ કરો.
આમ, શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણ ઉપરાંત જૈન દર્શનમાં બીજાં પણ તથ્યો છે જેમ કે ધનની સીમા કરવી તે શાંતિ અને સુખ લાવશે. અહિંસા, સાધનશુદ્ધિ, નૈતિકતાનું આચરણ કરવું. સ્વાર્થની સીમા રાખવી. એટલે કે પોતાનો આર્થિક વિકાસ કરે પણ બીજાનાં હિતને નુકશાન ન પહોંચાડે. આમ, જૈનદર્શન ખૂબ જ વૈજ્ઞાનિક છે.
જ્ઞાનધારા
Jain Education International
૧૨૪
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org