Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०७२
• लक्षणद्वयतात्पर्याऽऽविष्करणम् • द्वात्रिंशिका-३१/१ वस्तुतः समानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणम् । अपरं च समानकालीनदुःखप्राग'भावाऽसमानाधिकरणो दुःखध्वंस इति लक्षणद्वये तात्पर्यम् ।
नन्वित्थं व्याख्याने महद् गौरवम्, वर्धमानोपाध्यायोपदर्शितपरत्वकुक्षिगताऽसमानदेशत्वस्वरूपविमर्श समानकालीनत्व-समानाधिकरणत्वाऽन्यतरविशेषणस्य व्यर्थत्वञ्च प्रसज्यते । तथाहि दुःखध्वंससमानकालीना ये दुःखप्रागभावा मैत्र-चैत्राद्यात्मगताः तदसमानदेशत्वं यस्मिन् दुःखध्वंसे विद्यते स परो दुःखध्वंसः इत्येव सम्यक्, दुःखप्रागभावविशेषणविधया समानाधिकरणत्वविशेषणमनावश्यकम् । यदि च सामानाधिकरण्यनिवेशोऽभिप्रेतः तदा दुःखध्वंससमानाधिकरणा ये दुःखप्रागभावा मुक्तात्मनि चैत्रादौ च पूर्वमासन् तदसमकालीनत्वं यस्मिन् दुःखध्वंसे स परो दुःखध्वंस इत्येव सम्यक्, दुःखप्रागभावविशेषणविधया समानकालीनत्वविशेषणं व्यर्थमेव । एतादृशो दुःखध्वंसः शुकदेव-वामदेवादिमुक्तात्मनि निराबाध एवेत्याशङ्कायामाह- वस्तुत इति। समानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनदुःखध्वंसः = दुःखध्वंससमानाधिकरणा मैत्र-चैत्राद्यात्मगता ये दुःखप्रागभावाः तदन्यकालीनो यो दुःखध्वंसः स मुक्तिः इत्येकं लक्षणम् । अपरञ्च मुक्तिलक्षणं समानकालीनदुःखप्रागभावाऽसमानाधिकरणः = दुःखध्वंससमानकालीना ये दुःखप्रागभावाः मैत्र-चैत्राद्यात्मगताः तद्व्यधिकरणो दुःखध्वंस इति = एवं लक्षणद्वये = स्वतन्त्रलक्षणद्वितये वर्धमानोपाध्यायस्य तात्पर्य वेदितव्यम् । આવે. તેથી ફલિત લક્ષણ એવું થશે કે સ્વસમકાલીન-સ્વસમાનાધિકરણદુ:ખપ્રાગભાવસમાનાધિકરણ એવા वर्तमानलीन दु:पध्वंसोना मेवाणो हु:ध्वंस = ५२ हु:५iस = मात्यन्ति दु:५ध्वंस = मुस्लि. ચૈત્ર-મૈત્રમાં જે વર્તમાનકાલીન દુ:ખધ્વસો છે તે બધા જ સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવના સમાનાધિકરણ છે. કારણ કે ચૈત્ર-મૈત્ર વગેરેને ભવિષ્યમાં દુઃખો ઉત્પન્ન થવાના જ છે. પણ મુક્તાત્મામાં રહેલો દુઃખધ્વસ આવો નથી. કારણ કે તેમને ભવિષ્યમાં એક પણ દુઃખ ઉત્પન્ન થવાનું નથી. માટે સ્વસમાનાધિકરણ-સ્વસમકાલીનદુઃખપ્રાગભાવ-સમાનાધિકરણ એવા તમામ વર્તમાનકાલીન દુઃખધ્વંસોનો ભેદ મુક્તાત્મગત દુઃખધ્વંસમાં રહી જશે. આમ ઉપરોક્ત ભેદવિશિષ્ટ દુઃખધ્વંસને મુક્તિ માની શકાય છે. આવું માનવામાં આવતું નથી. બાકી તો શંકાકારે જણાવ્યા મુજબ ચરમદુઃખધ્વંસસમકાલીનચરમદુઃખધ્વંસસમાનાધિકરણ દુઃખપ્રાગભાવ અપ્રસિદ્ધ હોવાથી યથાશ્રુત પરત્વને સ્વીકારવામાં જરૂર અસંભવ દોષ આવે જ. કારણ કે અપ્રસિદ્ધપ્રતિયોગિક ભેદ અપ્રસિદ્ધ જ હોય છે, અસંભવ ४ होय छे.
હ મોક્ષના બે લક્ષણ- વર્ધમાનતાત્પર્ય છે वस्तुतः । वास्तवम तो स्वसमानाधि४२५॥ ६:॥रामायने असमदीन अवो दु:ध्वंस भेटले મુક્તિ- આ પ્રમાણે પહેલું મોક્ષલક્ષણ તથા સ્વસમકાલીન દુઃખપ્રાગભાવને અસમાનાધિકરણ બને એવો દુઃખધ્વસ એટલે મુક્તિ- આ મુજબ બીજું મોક્ષલક્ષણ છે. આમ મોક્ષના બે લક્ષણ બતાવવાનું જ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય હોય તેમ જણાય છે. આવું વિવક્ષિત હોવાથી જ વર્ધમાન ઉપાધ્યાયે જે મૂળ લક્ષણમાં દુઃખધ્વંસના વિશેષણરૂપે જે અસમાનદેશત્વ = વ્યધિકરણત્વ બતાવેલ છે તેની વ્યાખ્યા-વિચારણા કરવામાં १. हस्तादर्श 'भावसामा..' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org