Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सज्जनगिरां सुधातिशायित्वम् •
२१७१ या कलङ्किवसतेर्न सक्षया, या कदाऽपि न भुजङ्गसङ्गता ।
गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ।।७।। प्रकृतोक्तिर्हि → विपरीतं न शङ्कन्ते कदापि सरलाऽऽशयाः - (त्रि.श.पु.१/२/६३) इति त्रिषष्टिशलाकापुरुषचरित्रोक्तिं स्मारयतितराम् । प्रकृते → सुयणो सुद्धसहावो मइलिज्जतो वि दुज्जणजणेण । छारेण दप्पणो वि य अहिययरं निम्मलो होइ ।। - (व.ल.४/२) इति वज्रालग्नसूक्तिरप्येतदर्थानुपातिन्येव । अधिकृतमूलकारिकायां → सो जयउ जेण सुयणा वि दुज्जणा इह विणिम्मिया भुवणे । ण तमेण विणा पावन्ति चन्दकिरणा वि परिहावं ।। - (ली.क.१३) इति लीलावतीकथावचनमपि स्मर्तव्यम् । वनेः सुवर्णशुद्धिसहकारित्ववत् दुर्जनकृतनिन्दादेः सज्जनशुद्धिसहकारित्वमेवेत्यन्वयमुखेनोदाहरणयोजना कार्या न तु व्यतिरेकमुखेन, भरतादावव्याप्त्याप्तेरिति ध्येयम् ।।३२/६।।
सज्जनगिरः सुधाऽतिशायित्वमाह- 'येति । लोके हि सुधा चन्द्रवर्तिनी कथ्यते, कृष्णपक्षे च सा चन्द्रकलाक्षयेण ह्रासमापद्यते । सर्वदा तस्याः समीपे विषमविषधराः परिसर्पन्ति । प्राक् आखण्डलसदसि सुधाऽऽसीदिति गीयते । परं सज्जनवाग्वर्तिनी सुधा ततो विलक्षणैवेति दर्शयन्नाह- या कलङ्किवसतेः = चन्द्रवासात् कारणात् कृष्णपक्षेऽपि न सक्षया किन्तु अकलङ्किसज्जनवदनचन्द्रवसतेरक्षयैव । या न कदापि भुजङ्गसङ्गता = द्विजिह्वपरिकलिता । या च गोत्रभित्सदसि = इन्द्रसभायां न विद्यते भावसुधात्वात्, सा काचित् सुधा सतां वाचि वर्तमाना लौकिकसुधातः अतिरिच्यते = विशिष्यते । तदुक्तं अध्यात्मसारे → काव्यं दृष्ट्वा कवीनां हृतममृतमिति स्वःसदां पानशङ्की खेदं धत्ते तु मूर्जा मृदुतरहृदयः सज्जनो व्याधुतेन । ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ तत्कीर्तिपीयूषपूरं नित्यं रक्षापिधाना
વિશેષાર્થ :- અગ્નિ સોનાનો દુશમન નથી પણ સુવર્ણને શુદ્ધ કરવા દ્વારા તેનો ઉપકારી છે. ધોકો કપડાનો દુશ્મન નથી. પણ મેલ દૂર કરવા દ્વારા તેનો ઉપકારક છે. ટાંકણું પત્થરનો દુશ્મન નથી પણ નકામા ભાગ હટાવવાના લીધે લાભકારી છે. ડોકટર દર્દીનો દુશ્મન નથી પણ રોગ હટાવવા દ્વારા હિતકારી છે. તેમ દુર્જનો પણ સજ્જનના દુશ્મન નથી બની શકતા પણ ઉપકારક જ બને છે. કારણ કે દુર્જનો જે જે આક્ષેપો કરે તેને મૌનપણે સહી લેવાથી કે સત્ય હકીકત દેખાડવા દ્વારા આપનો પર્દાફાશ કરીને સજ્જનોની કીર્તિ જ ચોતરફ ફેલાય છે. (૩૨/૬).
હ અનોખું સર્જનવચનામૃત છે ગાથાર્થ :- સજ્જનોની વાણીમાં રહેલ અમૃત ખરેખર કોઈક અદ્ભુત અદ્વિતીય ચીજ છે. ખરેખર તે વચનામૃત ચંદ્રમાં વસવાટ કરવાથી આવનાર ક્ષયવાળું નથી બનતું. તથા જે ક્યારેય સર્પયુક્ત નથી होतुं तथा न्द्रसमामा नथीडोतुं. (३२/७)
વિશેષાર્થ : વેદ-પુરાણ વગેરેમાં જણાવેલ છે કે અમૃત ઈન્દ્રસભામાં રહે છે. ચંદ્રમાં વસવાટ કરે છે. કલંક્તિ ચંદ્રમાં વસવાટ કરવાથી વદ પક્ષમાં અમૃત ક્ષીણ થાય છે. તથા અમૃતની આજુબાજુમાં સર્પો વીંટળાયેલ હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે આ બધા કરતાં કાંઈક વિશિષ્ટ छे-सेभ ग्रंथ।२श्री. ४ छे. (३२/७) १. मुद्रितप्रतौ '...सतेन...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org